ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ

મુસ્લિમ લીગ (અંગ્રેજી: All India Muslim League, ઉર્દૂ: مسلم لیگ) બ્રિટિશ ભારતમાં એક રાજનૈતિક દળ હતું જેના પ્રયાસ થકી ઈ.

સ. ૧૯૪૭માં ભારતના ભાગલા અને ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનની સ્થાપના થઈ. ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના ઈ. સ. ૧૯૦૬માં ઢાકા શહેરમાં થઈ હતી. મુસ્લિમ લીગની સથાપના ઢાકાના નવાબ સલીમઉલ્લહ દ્વારા કરવામાં આવી હતી. શરુઆતમાં આ લીગ ભારતમાં મુસલમાનોના હિતોની રક્ષા પર કેન્દ્રિત રહી અને સર સૈય્યદ અહમદ ખાનની સલાહ પ્રમાણે બ્રિટિશ સરકારનું સમર્થન કરવા પર જોર આપતી રહી. ઈ. સ. ૧૯૧૧માં જ્યારે બંગાળના વિભાજનની માંગને ખારિજ કરવામાં આવી ત્યારે મુસ્લિમ લીગ દ્વારા આને ભારતમાંના મુસલમાનો પ્રતિ વિશ્વાસઘાત માનવામાં આવ્યો અને ભારતની સ્વતંત્રતાની માઁગ ઉઠાવવાની શરુઆત કરી. ઈ. સ. ૧૯૩૦માં પ્રખ્યાત શાયર મુહમ્મદ ઇકબાલના નેતૃત્વમાં મુસ્લિમ લીગ તરફથી પહેલી વાર મુસલમાનો માટે અલગ રાજ્યની માંગ ઉઠાવવામાં આવી હતી. મહમદ અલી ઝીણાના નેતૃત્વ સાથે જ આ માંગને વધુ બળ મળ્યું અને અંતતઃ ભારતનું વિભાજન કરાવવામાં લીગ સફળ થઈ.

સ્વતંત્રતા મળ્યા બાદ ભારત દેશના કેરળ રાજ્યમાં આ લીગ હાલના સમયમાં પણ સક્રિય છે. પાકિસ્તાનમાં મુસ્લિમ લીગના વિભાજન પછી બનેલા બંને દળ કેટલાંય વર્ષ સત્તારૂઢ રહી ચુક્યાં છે.

Tags:

ઢાકાપાકિસ્તાનભારતના ભાગલામહમદ અલી ઝીણા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સૂર્ય (દેવ)શત્રુઘ્નસ્વામી સચ્ચિદાનંદઆંતરરાષ્ટ્રીય મહિલા દિનસુંદરમ્હમીરજી ગોહિલસ્વતંત્રતા દિવસ (ભારત)ગર્ભાવસ્થાસી. વી. રામનટાઇફોઇડવીર્ય સ્ખલનજામીનગીરીઓગુજરાત વિદ્યાપીઠમોહેં-જો-દડોશ્રીનિવાસ રામાનુજનનાયકી દેવીસ્વામિનારાયણ સંપ્રદાયગુજરાતી સામયિકોડેડીયાપાડામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાકાશ્મીરજવાહરલાલ નેહરુખાવાનો સોડાવૌઠાનો મેળોફેસબુકબ્રહ્માંડઆખ્યાનદામોદર બોટાદકરભગવતીકુમાર શર્માકોચરબ આશ્રમદેલવાડાકેન્દ્રશાસિત પ્રદેશતારોકાળો ડુંગરલોહીતલાટી-કમ-મંત્રીસોડિયમહસ્તમૈથુનભાવનગરભારતના રાજ્ય વૃક્ષોની યાદીઆત્મહત્યાપ્રાચીન ઇજિપ્તખરીફ પાકદ્રૌપદી મુર્મૂલોકશાહીસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીઅસહયોગ આંદોલનઉત્તર પ્રદેશતાપી જિલ્લોસંસ્કારપ્રતિભા પાટીલખાદ્ય પદાર્થની સાચવણીગુજરાતની નદીઓની યાદીપોરબંદર જિલ્લોમધ્ય પ્રદેશઍન્ટાર્કટિકાચિનુ મોદીઇતિહાસચિરંજીવીસ્વીડિશમહુવાશામળાજીનો મેળોએચ-1બી વિઝાકેદારનાથજામનગર જિલ્લોપર્યાવરણીય શિક્ષણપાણીપતનું પહેલું યુદ્ધદક્ષિણ ગુજરાતરુદ્રમહાલય (સિદ્ધપુર)ગુરુગુજરાતી બાળસાહિત્યકર્ણદેવ સોલંકીસંયુક્ત રાષ્ટ્રસંઘપીપળોશૂર્પણખાગુજરાત વિધાનસભાસંસ્થા🡆 More