જુલાઇ ૨૭: તારીખ

૨૭ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૬૬ – એટલાન્ટિક કેબલ સફળતાપૂર્વક પથરાયો, જેના દ્વારા પ્રથમ વખત એટલાન્ટિક પાર તાર સંદેશાવ્યવહાર પ્રસ્થાપિત થયો.
  • ૧૮૯૦ – વિન્સેન્ટ વેન ગોને રિવોલ્વર દ્વારા પોતાની જાતને છાતીમાં ગોળી મારી, બે દિવસ બાદ મૃત્યુ પામ્યા.
  • ૧૯૨૧ – બાયોકેમિસ્ટ ફ્રેડરિક બેન્ટિંગની આગેવાની હેઠળના યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના સંશોધકોએ સાબિત કર્યું કે ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ લોહીમાં શર્કરાના પ્રમાણને નિયંત્રિત કરે છે.
  • ૧૯૨૯ – યુદ્ધકેદીઓની સારવાર સંબંધિત ખરડા પર ૧૯૨૯ના જિનેવા સંમેલનમાં ૫૩ દેશોએ હસ્તાક્ષર કર્યા.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૨૭ મહત્વની ઘટનાઓજુલાઇ ૨૭ જન્મજુલાઇ ૨૭ અવસાનજુલાઇ ૨૭ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૨૭ બાહ્ય કડીઓજુલાઇ ૨૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રાણી સિપ્રીની મસ્જીદગીર કેસર કેરીબારડોલીઅમૂલમહંમદ ઘોરીજય શ્રી રામભારતીય ચૂંટણી પંચઝૂલતા મિનારારાધામહેસાણાશિવાજી જયંતિતુર્કસ્તાનયુટ્યુબધોવાણભરૂચ જિલ્લોઅલંગસચિન તેંડુલકરરામાયણઉપનિષદમહાત્મા ગાંધીનું કુટુંબSay it in Gujaratiતાપી જિલ્લોસત્યયુગહળદરરૂઢિપ્રયોગજામનગર જિલ્લોઅપભ્રંશચીપકો આંદોલનઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારકેરમસંસ્કૃત ભાષાયુનિફોર્મ રિસોર્સ લોકેટરમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમકાળા મરીવિરામચિહ્નોસાપવેબેક મશિનનાસાભુજકામદેવવાલ્મિકીસામાજિક નિયંત્રણમાનવીની ભવાઇપ્રમુખ સ્વામી મહારાજબજરંગદાસબાપાખીજડોમલેરિયાતાલુકા મામલતદારવિધાન સભાગંગા નદીગરમાળો (વૃક્ષ)જમ્મુ અને કાશ્મીરભારતીય રેલવૃશ્ચિક રાશીપાણીપતની ત્રીજી લડાઈઅમદાવાદ બીઆરટીએસઆઇઝેક ન્યૂટનવિરાટ કોહલીદાંડી સત્યાગ્રહપોરબંદરઘર ચકલીદેવાયત બોદરબાણભટ્ટગુજરાતી લિપિકાશ્મીરલીંબુઘોરખોદિયુંભેંસઅર્જુનવિષાદ યોગવિનોદિની નીલકંઠગંગાસતીઇલોરાની ગુફાઓઇન્ટરનેટદાહોદવનસ્પતિજ્ઞાનપીઠ એવોર્ડમિઆ ખલીફા🡆 More