જળ કાગડો

જળ કાગડો કે મોટો કાજિયો (અંગ્રેજી: Great Cormorant, Large Cormorant (ભારત), Great Black Cormorant (ઉત્તર ગોળાર્ધમાં), Black Cormorant (ઓસ્ટ્રેલિયા), Black Shag (ન્યુઝીલેન્ડ).

હીન્દી: પાણકૌવા, જલકૌવા, ઘોગુર, સંસ્કૃત: મહા જલકાક) (Phalacrocorax carbo) એ જળપક્ષીઓનાં કાજિયા કુટુંબનું બહુપ્રમાણમાં ફેલાયેલું, લગભગ બધે જ જોવા મળતું, પક્ષી છે.

જળ કાગડો
મોટો કાજિયો
(Great Cormorant)
જળ કાગડો
A Great Comorant in Victoria, Australia.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Suliformes
Family: Phalacrocoracidae
Genus: 'Phalacrocorax'
Species: ''P. carbo''
દ્વિનામી નામ
Phalacrocorax carbo
(Linnaeus, 1758)

વર્ણન

આ ઘણું મોટું કાળું પક્ષી છે, પણ તેનો વ્યાપ બહુ હોય, વિસ્તાર પ્રમાણે કદમાં વિવિધતા પણ ઘણી છે. તેનું વજન ૧.૫ કિ.ગ્રા. થી ૫.૩ કિ.ગ્રા. સુધી, મહદાંશે ૨.૬ કિ.ગ્રા. થી ૩.૭ કિ.ગ્રા. વચ્ચે હોય છે. લંબાઈ ૭૦ સે.મી.થી ૧૦૨ સે.મી. (૨૦-૪૦ ઈંચ) અને પાંખોનો વ્યાપ ૧૨૧ થી ૧૬૦ સે.મી. (૪૮-૬૩ ઈંચ) હોય છે. તેને લાંબી પૂંછડી અને ગળા પર પીળા ડાઘા હોય છે. પુખ્તોને પ્રજોપ્તિકાળમાં જાંઘના ભાગે સફેદ ડાઘા હોય છે.

આ પક્ષી મોટાભાગે મૌન રહે છે પણ તેમની સંવનન વસાહતમાં કંઠસ્થાનીય, ગળામાંથી ગરગરાટ જેવો, અવાજ સાંભળવા મળે છે.

ચિત્ર ગેલેરી

બાહ્ય કડીઓ

સંદર્ભો

Tags:

જળ કાગડો વર્ણનજળ કાગડો ચિત્ર ગેલેરીજળ કાગડો બાહ્ય કડીઓજળ કાગડો સંદર્ભોજળ કાગડો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

માઇક્રોસોફ્ટબોટાદ જિલ્લોબનાસકાંઠા જિલ્લોરાવજી પટેલવલ્લભી વિશ્વવિદ્યાલયસોનાક્ષી સિંહાવડવૃષભ રાશીઉધઈક્ષત્રિયક્રિકેટમધર ટેરેસાસુશ્રુતવિજ્ઞાનઠાકોરકેન્દ્રશાસિત પ્રદેશટાઇફોઇડગુણવંત શાહગુજરાતી સાહિત્યપરમાણુ ક્રમાંકબરવાળા તાલુકોગુજરાતના તાલુકાઓકમ્પ્યુટર નેટવર્કનર્મદમિથુન રાશીદેવાયત બોદરભુજદાહોદ જિલ્લોકલકલિયોપ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ)દશરથપશ્ચિમ બંગાળઆદિ શંકરાચાર્યપોપટચાવડા વંશમગફળીરસીકરણચામુંડાગરબાસુએઝ નહેરગુજરાતની વસતીગણતરી ૨૦૧૧વિકિપીડિયાકંપની (કાયદો)મિનેપોલિસગાંધીનગરપ્રાચીન ઇજિપ્તસામવેદચંદ્રગુપ્ત મૌર્યમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાપપૈયુંઉમરગામ તાલુકોઆહીરકચ્છનો ઇતિહાસઅદ્વૈત વેદાંતઅવકાશ સંશોધનપૃથ્વીરાજ ચૌહાણઅવિનાશ વ્યાસઆદમ સ્મિથનિરોધમહાગુજરાત આંદોલનસચિન તેંડુલકરતાપી જિલ્લોસંસ્થાપરબધામ (તા. ભેંસાણ)અમદાવાદપાવાગઢભોળાદ (તા. ધોળકા)સોલર પાવર પ્લાન્ટનાઝીવાદભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓજ્ઞાનકોશગુજરાતી વિશ્વકોશરામનેપાળમોરારજી દેસાઈવર્તુળનો વ્યાસ🡆 More