ચાર્લ્સ બૅબેજ (English: Charles Babbage) બ્રિટિશ ગણિતશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની, શોધક, યંત્રશાસ્ત્રના ઇજનેર હતા.
તેમનો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૭૯૧ના રોજ ઇંગ્લેન્ડના લંડન શહેરમાં થયો હતો. તેઓ "કમ્પ્યૂટર ના પિતા" તરીકે ઓળખાય છે.
ચાર્લ્સ બૅબેજ | |
---|---|
портрет Чарльза Бэббиджа для газеты The Illustrated London News, 4 ноября 1871 | |
જન્મ | ૨૬ ડિસેમ્બર ૧૭૯૧ લંડન |
મૃત્યુ | ૧૮ ઓક્ટોબર ૧૮૭૧ Marylebone |
અભ્યાસ | વિનયન સ્નાતક, માસ્ટર ઓફ આર્ટ્સ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | લેખક |
પુરસ્કારો | |
સહી | |
== સંદર્ભ ==ટ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ચાર્લ્સ બૅબેજ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.