ખેડા જિલ્લો

ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલો એક જિલ્લો છે.

નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે.

ખેડા જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
દેશખેડા જિલ્લો ભારત
રાજ્યગુજરાત
મુખ્ય મથકનડીઆદ
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૨,૯૯,૮૮૫
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા પ્રમાણમાં પાકે છે.

ઇતિહાસ

ખેડા જિલ્લો 
ખેડા જિલ્લો ‍(૧૮૫૫)

૧૯૯૭ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો હતો. ખેડા જિલ્લાનો ચરોતર વિસ્તાર મૂળ ચાર તાલુકા ધરાવતો હતો: આણંદ તાલુકો, બોરસદ તાલુકો, નડીઆદ તાલુકો અને પેટલાદ તાલુકો. જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા.

૨૦મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં ૧૯૧૭-૧૮નો ખેડા સત્યાગ્રહ, ૧૯૨૩નો બોરસદ સત્યાગ્રહ, અને ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.

વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્‍ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું છે.

વસતી

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ખેડા જિલ્લાની વસતી ૨૨,૯૯,૮૮૫ વ્યક્તિઓની હતી. વસતી મુજબ જિલ્લો ભારતમાં ૧૯૭મો ક્રમ ધરાવે છે. જિલ્લાની વસતી ગીચતા 541 inhabitants per square kilometre (1,400/sq mi) છે. વસતી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૨.૮૧% રહ્યો હતો. ખેડા જિલ્લામાં સાક્ષરતાનો દર ૮૪.૩૧% છે.

ખેડા જિલ્લામાં આવેલા તાલુકાઓ

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૧૫ માતર કલ્પેશભાઇ પરમાર ભાજપ
૧૧૬ નડિઆદ પંકજભાઇ દેસાઇ ભાજપ
૧૧૭ મહેમદાબાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
૧૧૮ મહુધા સંજયસિંહ મહિડા ભાજપ
૧૧૯ ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ
૧૨૦ કપડવંજ રાજેશકુમાર ઝાલા ભાજપ
૧૨૧ બાલાસિનોર માનસિંહ ચૌહાણ ભાજપ

લોક સભા બેઠક

ખેડા જિલ્લામાં લોક સભાની એક બેઠક, ખેડા લોક સભા મતવિસ્તાર આવેલી છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ખેડા જિલ્લો ઇતિહાસખેડા જિલ્લો વસતીખેડા જિલ્લો ખેડા જિલ્લામાં આવેલા તાલુકાઓખેડા જિલ્લો રાજકારણખેડા જિલ્લો સંદર્ભખેડા જિલ્લો બાહ્ય કડીઓખેડા જિલ્લોગુજરાતનડીઆદભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કળથીકલાપીગાંધારીઉપરકોટ કિલ્લોધોળાવીરારાજકોટ રજવાડુંસૂરદાસઇસ્કોનપંચાયતી રાજઆહીરમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમરાણી સિપ્રીની મસ્જીદસત્યયુગગુજરાતકંસશ્રીમદ્ ભાગવતમ્સાતવાહન વંશબનાસકાંઠા જિલ્લોઅર્જુનવિષાદ યોગબ્રહ્માંડભારતીય દંડ સંહિતાહિંદી ભાષાસંગણકમધ્ય પ્રદેશહોમિયોપેથીચીકુમણિશંકર રત્નજી ભટ્ટમંત્રનર્મદા બચાવો આંદોલનગુજરાતી સિનેમાખજુરાહોઇઝરાયલઅરવિંદ ઘોષસિંધુ ખીણની સંસ્કૃતિપ્રાથમિક શાળાઆંધ્ર પ્રદેશરા' ખેંગાર દ્વિતીયભારતીય અર્થતંત્રમકરધ્વજબાવળગુજરાત વડી અદાલતચરક સંહિતાપાકિસ્તાનબોટાદ જિલ્લોયુરોપના દેશોની યાદીભોંયરીંગણીઆચાર્ય દેવ વ્રતગરમાળો (વૃક્ષ)તાલુકા મામલતદારઅખા ભગતગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીદક્ષિણ ગુજરાતઅમિત શાહમાહિતીનો અધિકારગાયકવાડ રાજવંશબહુચરાજીશહેરીકરણમકરંદ દવેઆવળ (વનસ્પતિ)પ્રેમગતિના નિયમોબાંગ્લાદેશવિરામચિહ્નોમરાઠા સામ્રાજ્યઅશોકસમાન નાગરિક સંહિતાભાવનગર રજવાડુંરાશીઅવકાશ સંશોધનસામવેદરબારીમાધુરી દીક્ષિતજલારામ બાપામુઘલ સામ્રાજ્યભારતના ચારધામધ્રુવ ભટ્ટભારત સરકારભારતીય જનતા પાર્ટીવિશ્વ પર્યાવરણ દિવસ🡆 More