કોપરનિસીયમ

કોપરનીસીયામ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cn અને અણુ ક્રમાંક ૧૧૨ છે.

આ એક અત્યંત કિરણોત્સારી કૃત્રીમ તત્વ છે. આનો સૌથી સ્થિર જ્ઞાત સમસ્થાનિક કોપરનિસીયમ-૨૮૫, નો અર્ધ આયુષ્યકાળ ૨૯ સેકન્ડનો છે. કદાચ તેના અન્ય આઈસોમર ૮.૯ મિનિટ જેટલો અર્ધ આયુષ્ય ધરાવતો હોવાની શક્યતા છે. આનું સૌપ્રથમ વખત નિર્માણ ૧૯૯૬માં ગેસ્લેશાફ્ટ ફર શેવરીનેનેફોરશુંગ નામના વૈજ્ઞાનિકે કર્યો અને આનું નામ પ્રક્યાત ખગોળવિદ નિકોલસ કોપરનિક્સ ના નામ પર્ અરખાયું. 



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અખા ભગતચંદ્રગુપ્ત મૌર્યકોળીરથ યાત્રા (અમદાવાદ)ખરીફ પાકચોટીલારામ પ્રસાદ બિસ્મિલછંદચંદ્રશેખર આઝાદમહાત્મા ગાંધીનું કુટુંબચોલ સામ્રાજ્યવિશ્વ બેંકગુજરાત સાહિત્ય સભાભારતમાં મહિલાઓતલાટી-કમ-મંત્રીસંત કબીરસ્વચ્છતાધૂમ્રપાનશિક્ષકત્રિકોણગુજરાતની નદીઓની યાદીબદનક્ષીરામનવમીવાઘદેવભૂમિ દ્વારકા જિલ્લોવાઘરીથરાદગુજરાતની વસતીગણતરી ૨૦૧૧અંગિરસનવસારી જિલ્લોવેદરમઝાનવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ભારતીય ઉપગ્રહોની યાદીગાયકવાડ રાજવંશસંયુક્ત રાષ્ટ્રસંઘકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ભારતીય સ્વતંત્રતા ચળવળઉશનસ્રમેશ પારેખપેરિસબ્રાઝિલગુજરાતી લોકોજૈન ધર્મવિક્રમાદિત્યપ્લાસીની લડાઈઉપનિષદનાથાલાલ દવેમેકણ દાદાનારિયેળપાર્શ્વનાથભૂસ્ખલનવિરામચિહ્નોદિવાળીતાપી નદીકંડલા બંદરબનાસકાંઠા જિલ્લોપંજાબમાતાનો મઢ (તા. લખપત)પાટણ જિલ્લોભારતીય બંધારણ સભાશ્રીમદ્ ભગવદ્ ગીતાહરદ્વારહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોપશ્ચિમ ઘાટપુરાણવનરાજ ચાવડાવાલ્મિકીખીજડોઓઝોનગુણવંતરાય આચાર્યપક્ષીહમીરજી ગોહિલચાણક્યકાકાસાહેબ કાલેલકરપ્રાથમિક શાળા🡆 More