કાઠમંડુ: નેપાળની રાજધાની અને સૌથી મોટું શહેર

કાઠમંડુ શહેર ખાતે નેપાળ દેશ કે જે ભારત દેશનો પડોશી દેશ છે, તેની રાજધાની આવેલી છે.

દરિયાઈ સપાટીથી ૧૩૫૦ મીટરની ઊંચાઈ પર આવેલ આ રોમાંટિક શહેર નાઈટલાઈફ માટે જગતમાં પ્રસિદ્ધ છે. અહીંની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યા નેપાળના કોઈપણ શહેર કરતાં ઘણી વધારે હોય છે. પહાડીઓથી ઘેરાયેલા આ રમણિય શહેરને યૂનેસ્કો તરફથી પ્રસિદ્ધ થતી વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સ્થાન આપવામાં આવેલ છે. અહિંયાની રંગબેરંગી સંસ્કૃતિ અને પરંપરાઓ ઉપરાંત વિશિષ્ટ શૈલીમાં બનેલા શાનદાર ઘરો સહેલાણીઓને અનાયાસે પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંના શાનદાર મંદિરો જગતભરમાં પોતાની અલગ ઓળખાણ બનાવે છે. શહેરનાં પ્રાચીન બજારોની રોનક પણ જોવાલાયક હોય છે.

કાઠમંડુ: નેપાળની રાજધાની અને સૌથી મોટું શહેર
કાઠમંડુ શહેર

બાહ્ય કડીઓ

Tags:

નેપાળભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચીકુબિન્દુસારબનાસકાંઠા જિલ્લોભારતગઝલટાઇફોઇડગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)મેષ રાશીસાર્વભૌમત્વપુરાણદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીત્રિકમ સાહેબશાસ્ત્રીજી મહારાજસુરતકર્મ યોગજ્વાળામુખીખંડકાવ્યભારતમાં આવક વેરોઅરવિંદ ઘોષહિમાલયમુખપૃષ્ઠહર્ષ સંઘવીમરાઠા સામ્રાજ્યઘર ચકલીસલામત મૈથુનઆકરુ (તા. ધંધુકા)રહીમકબજિયાતપારસીઘોડોજામનગરદિવેલતુલા રાશિઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપંચતંત્રવિશ્વ પર્યાવરણ દિવસસુનામીમહાત્મા ગાંધીનું કુટુંબવિશ્વની અજાયબીઓસચિન તેંડુલકરસમાજરમણભાઈ નીલકંઠસિદ્ધરાજ જયસિંહગૂગલઅશ્વત્થામાદ્વારકાધીશ મંદિરઉદ્યોગ સાહસિકતારુધિરાભિસરણ તંત્રપટેલપરશુરામઆચાર્ય દેવ વ્રતકેરીસામાજિક વિજ્ઞાનગુજરાતના મુખ્યમંત્રીઓમતદાનઉપનિષદરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિજીરુંબાંગ્લાદેશબીજોરાહરદ્વારયુનિફોર્મ રિસોર્સ લોકેટરસોડિયમહંસડેન્ગ્યુમહારાણા પ્રતાપકુંભ રાશીનવરાત્રીસાબરમતી નદીરાજપૂતશ્યામજી કૃષ્ણ વર્મામાછલીઘરગ્રીસની પૌરાણિક માન્યતાઓઆવર્ત કોષ્ટક🡆 More