ઑસ્ટ્રિયા: યુરોપનો એક દેશ

ઑસ્ટ્રિયા પ્રજાસત્તાક (જર્મન: Republik Österreich) એક જમીનથી ઘેરાયેલો યુરોપની મધ્યમાં આવેલો દેશ છે.

તે ઉત્તરમાં જર્મની તથા ચેક રિપબ્લિક, પૂર્વમાં સ્લોવૅકિયા અને હંગેરી, દક્ષિણમાં સ્લોવેનિયા અને ઇટાલી અને પશ્ચિમમાં સ્વિત્ઝરલૅન્ડ અને લિખ્ટન્સ્ટાઇનથી ઘેરાયેલો છે. તેની રાજધાની વિયેના છે.

Republik Österreich
ઑસ્ટ્રિયાનો ધ્વજ
ધ્વજ
ઑસ્ટ્રિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: નથી
રાષ્ટ્રગીત: લૅન્ડ ડર બર્જ, લૅન્ડ આમ સ્ટ્રોમ
Location of ઑસ્ટ્રિયા
રાજધાની
and largest city
વિયેના
અધિકૃત ભાષાઓજર્મન
સ્લોવેનિયન (પ્રાન્તિય.) ક્રોએશિયન (પ્રાન્તિય.) હંગેરિયન (પ્રાન્તિય.)
સરકારપ્રજાસત્તાક
સ્વતંત્રતા
• જળ (%)
૧.૩
વસ્તી
• ૨૦૦૫ અંદાજીત
૮,૨૦૬,૫૨૪ (૮૬મો)
• ૨૦૦૧ વસ્તી ગણતરી
૮,૦૩૨,૯૨૬
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૨૬૭ બિલિયન (૩૫મો)
• Per capita
$૩૨,૯૬૨ (૯મો)
GDP (nominal)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૩૧૮ બિલિયન (૨૨મો)
• Per capita
$૩૯,૨૯૨ (૧૦મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩)૦.૯૩૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૭મો
ચલણયુરો (EUR)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૪૩
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).at
¹ Prior to ૨૦૦૨ પહેલાં સુધી: ઑસ્ટ્રિયન શિલિંગ

જાન્યુઆરી ૧, ૨૦૦૬થી વિયેનામાં EUના પ્રમુખનું મથક આવેલું છે, જ્યાં ચાન્સેલર વુલ્ફગૅન્ગ શુઝલ યુરોપના સૌથી શક્તિશાળી વ્યાપારિક સંગઠનનું નેતૃત્વ કરે છે.

ઑસ્ટ્રિયા ૫ રાજ્યો ધરાવતો પ્રજાસત્તાક દેશ છે. સ્વિત્ઝરલૅન્ડ અને ઑસ્ટ્રિયા એ યુરોપના બે દેશોમાંનો એક છે જેમણે આજીવન નિષ્પક્ષતા જાહેર કરી છે. ઑસ્ટ્રિયા સંયુક્ત રાષ્ટ્ર(૧૯૫૫ થી) અને યુરોપીયન સંગઠન (૧૯૯૫ થી) નું સભ્ય છે.

બાહ્ય કડીઓ

Tags:

ઇટાલીજર્મનીયુરોપસ્લોવેનિયાસ્વિત્ઝરલૅન્ડહંગેરી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કૃષ્ણલાલ શ્રીધરાણીભાવનગરપર્યટનકલમ ૩૭૦કથકલીમાનવ શરીરરમણભાઈ નીલકંઠગુજરાત સાયન્સ સીટીવાઘેલા વંશવલ્લભભાઈ પટેલસ્વાદુપિંડમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ગુજરાતના પઠાણવડોદરાગુજરાતી સિનેમાશેત્રુંજયહસ્તમૈથુનવૃશ્ચિક રાશીગુજરાતી અંકભારતીય બંધારણ સભાસહસ્ત્રલિંગ તળાવભદ્રંભદ્રકાંકરિયા તળાવશાહબુદ્દીન રાઠોડદક્ષિણ ગુજરાતભગવદ્ગોમંડલસ્વામિનારાયણપ્રથમ વિશ્વ યુદ્ધકેદારનાથ જ્યોતિર્લિંગભારતીય ભૂમિસેનાએપ્રિલ ૩૦ભારતીય રૂપિયોચંદ્રવદન મહેતાસૂર્યમંદિર, મોઢેરાટુવા (તા. ગોધરા)કૃષ્ણકુમારસિંહ ગોહીલભારતનો ઇતિહાસતરણેતરદિવાળીબેન ભીલકાકાસાહેબ કાલેલકરપ્લેટોજાપાનઉત્તર પ્રદેશરતિલાલ બોરીસાગરબદનક્ષીકુંવરબાઈનું મામેરુંબહુચર માતાહીજડાહોકાયંત્રરવિન્દ્રનાથ ટાગોરવેદાંગજયંતિ દલાલસરસ્વતી દેવીખરીફ પાકઆદિ શંકરાચાર્યભારતીય જનતા પાર્ટીહિંમતનગરસંજ્ઞાગણેશરામાયણમોગર (તા. આણંદ)Paresh Patel SMC Standing Committee Chairmanમાઉન્ટ આબુઆહીરજય શ્રી રામભારતનું સર્વોચ્ચ ન્યાયાલયશ્રીમદ્ ભાગવતમ્ભારતીય વિદ્યા ભવનપાણીપતની ત્રીજી લડાઈભુચર મોરીનું યુદ્ધરાવણવિષ્ણુ સહસ્રનામદાસી જીવણહિંદુ ધર્મ🡆 More