ઓરો યુનિવર્સિટી, જે પહેલાંના સમયમાં ઓરો યુનિવર્સિટી ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ તરીકે સ્થાપિત હતી.
આ યુનિવર્સિટી સુરત, ગુજરાત, ભારત ખાતે આવેલી એક ખાનગી યુનિવર્સિટી છે. તેની સ્થાપના વર્ષ ૨૦૧૧ના સમયમાં રામા પરિવાર દ્વારા ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) અધિનિયમ, ૨૦૧૧ હેઠળ કરવામાં આવી હતી.
પ્રકાર | ખાનગી શિક્ષણસંસ્થા |
---|---|
સ્થાપના | ૨૦૧૧ |
સ્થાપક | હસમુખ (H. P.) રામા |
સ્થાન | સુરત, ગુજરાત, ભારત 21°10′47″N 72°44′05″E / 21.1796°N 72.7348°E |
વેબસાઇટ | www |
This article uses material from the Wikipedia ગુજરાતી article ઓરો યુનિવર્સિટી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.