ઓડાંબીયા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઓડાંબીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકોની વસ્તી રહે છે. ઓડાંબીયા ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન જેવી વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

ઓડાંબીયા
—  ગામ  —
ઓડાંબીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°57′09″N 73°35′25″E / 21.952629°N 73.59033°E / 21.952629; 73.59033
દેશ ઓડાંબીયા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો તિલકવાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની

ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
વનપેદાશો મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ

Tags:

આંગણવાડીઆદિવાસીખેતમજૂરીખેતીગુજરાતતિલકવાડા તાલુકોનર્મદા જિલ્લોપશુપાલનપ્રાથમિક શાળાભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કંડલા બંદરજળ ચક્રવિક્રમ સંવતમુંબઈયજુર્વેદકોયલઘુડખર અભયારણ્યગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'બાજરીસ્વામી વિવેકાનંદસંસ્કૃત ભાષાઉપગ્રહ પ્રક્ષેપણ યાનગુજરાતશરદ ઠાકરવિષ્ણુનક્ષત્રશામળ ભટ્ટગુજરાતી સિનેમાવડરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિસાવિત્રીબાઈ ફુલેસાયના નેહવાલસુંદરમ્ફેફસાંઇમરાન ખાનગુજરાતી વિશ્વકોશનરસિંહ મહેતામધ્ય પ્રદેશડેડીયાપાડારબારીવિનોબા ભાવેપ્રથમ વિશ્વ યુદ્ધઆદિ શંકરાચાર્યએલોન મસ્કમરાઠા સામ્રાજ્યરાજ્ય સભાબ્રહ્મોસમાજતત્ત્વનાગલીરામસેતુજુનાગઢદલિતજુનાગઢ જિલ્લોઉત્તરવાહિની નર્મદા પરિક્રમામહિનોઉમાશંકર જોશીસી. વી. રામનઇડરઝવેરચંદ મેઘાણીવાયુનું પ્રદૂષણહાઈકુજ્વાળામુખીકુન્દનિકા કાપડિયાગુજરાતી સામયિકોહોળીચાણક્યજયંત પાઠકરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘભારતનો ઇતિહાસ૨૦૦૧ ગુજરાત ધરતીકંપદેવચકલીબનારસ હિંદુ યુનિવર્સિટીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)બદનક્ષીચીનનો ઇતિહાસશ્યામજી કૃષ્ણ વર્માવાઘેલા વંશથરાદઅંગ્રેજી ભાષાભારતમાં પરિવહનઅભયારણ્યલંબચોરસબૌદ્ધ ધર્મહસ્તમૈથુનવિકિમીડિયા ફાઉન્ડેશનઅરવલ્લી જિલ્લોશનિ (ગ્રહ)🡆 More