ઇ-મેઇલ

ઇ-મેઇલ કે વિજાણુ પત્ર એક પત્ર વ્યવહારની આધુનિક અને ઝડપી પધ્ધતી છે.

જેમાં કોમ્પ્યુટર દ્વારા દુનિયાના કોઇ પણ ભાગમાં ક્ષણોમાં જ સંદેશો, ચિત્ર કે અન્ય કોઇ પણ પ્રકારનો દસ્તાવેજ મોકલી શકાય છે. આ પધ્ધતિમાં દરેક વપરાશકર્તાનું આપણાં હાલનાં ટપાલ સરનામાં જેવું એક અનન્ય સરનામું હોય છે જે ([email protected]) એ પ્રકારનું હોય છે. જેમાં પ્રથમ ભાગ (abc) વપરાશકર્તાની અનન્ય ઓળખ આપે છે ત્યાર પછી "@" જે 'એટ' તરીકે ઉચ્ચારીત થાય છે અને ઇ-મેઇલ સરનામામાં ફરજિયાત પણે વપરાય છે, અને ત્યાર બાદનો (xyz.com) ભાગ આ સેવા આપનાર વેબસાઇટનો ઉલ્લેખ કરે છે.

આ સેવા મેળવવા માટે સેવા આપનારા કોઇ જાળસ્ટથળ (વેબસાઇટ) પર નોંધણી કરાવીને પોતાનું ઇ-મેઇલ સરનામું મેળવવાનું રહે છે.

હાલમાં ઘણા વેબસાઇટ આ સેવા ઉપલબ્ધ કરાવે છે. અમુક બહુ જાણીતા વેબસાઇટ જોઇએ તો:

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બૌદ્ધ ધર્મશીતળાદેવાયત બોદરબાજરીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યજયંત ખત્રીજાહેરાતતક્ષશિલાપૂજ્ય શ્રી મોટાબાષ્પોત્સર્જનઇન્દુલાલ યાજ્ઞિકવડબ્રહ્મોસમાજગુજરાતી સાહિત્ય પરિષદવિરાટ કોહલીવિક્રમ સંવતયુરેનસ (ગ્રહ)શીતળા માતાલાલ કિલ્લોપારસીજાડેજા વંશસાહિત્ય ગૌરવ પુરસ્કારપન્નાલાલ પટેલપુરાણદક્ષિણ ગુજરાતપ્રાણીરાણી લક્ષ્મીબાઈશનિ (ગ્રહ)વલ્લભી વિશ્વવિદ્યાલયબનાસ નદીપ્રવાહીચીનમોરારજી દેસાઈબહુચરાજીપ્રાચીન ઇજિપ્તડેડીયાપાડા તાલુકોનળ સરોવરચિરંજીવીવાછરાદાદાગોપનું મંદિરખેતીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનર્મદા જિલ્લોમાનવ શરીરકાલરાત્રિલોક સભાહિમાલયમનોવિજ્ઞાનરાઠવાઇ-મેઇલમોબાઇલ ફોન૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાકચ્છ જિલ્લોશ્વેત ક્રાંતિઆલ્બર્ટ આઇન્સ્ટાઇનભારતીય ધર્મોવાઘેલા વંશભારતકોયલબાહુકચરોતરપ્રાથમિક શાળારુધિરાભિસરણ તંત્રશામળ ભટ્ટરશિયાપ્રોટોનગોળમેજી પરિષદજ્યોતીન્દ્ર દવેઅમેરિકાઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગઝલયુટ્યુબભૂપેન્દ્ર પટેલવર્લ્ડ વાઈડ વેબ🡆 More