અરડૂસી

અરડૂસી અથવા વસાકા એક દ્વિબીજપત્રી ઘટાદાર વનસ્પતિ છે.

આ છોડ એકેન્થેસિયા પરિવારની વનસ્પતિ છે. અરડૂસીનાં પાંદડાં લાંબા હોય છે અને શાખાની પર્વસન્ધિઓ પર સમ્મુખ ક્રમમાં સજ્જ રહેતી હોય છે. એનાં ફૂલનો રંગ સફેદ તેમજ પુષ્પમંજરી ગુચ્છેદાર હોય છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે. એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ આયુર્વેદ અને હોમિયોપેથી માં વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે.

અરડુસી
અરડૂસી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Angiosperms
Class: Eudicots
Order: Lamiales
Family: ઍકેન્થેસી
Genus: 'Justicia'
Species: ''J. adhatoda''
દ્વિનામી નામ
Justicia adhatoda
L.

અરડૂસીક્ષયમાં ખુબ જ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડુસીનો ઉપયોગ થઈ શકે. સુકી અને કફવાળી એમ બન્ને ઉધરસમાં અરડૂસી ખૂબ જ હિતાવહ છે. કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સારુ કામ કરે છે.

ઉપયોગ

  • અરડૂસીનાં તાજા પાનને ખુબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છુટ્ટો પડે છે.
  • નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાજં આપવાથી રાહત થાય છે.
  • અરડૂસીના અવલેહને વાસાવલહે કહે છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે.
  • પરસવો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.
  • અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફજ્વર, ફલુ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અરડૂસી ઉપયોગઅરડૂસી આ પણ જુઓઅરડૂસી સંદર્ભઅરડૂસી બાહ્ય કડીઓઅરડૂસી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)ગુજરાતી સિનેમાસિવિલ હોસ્પિટલ, અમદાવાદમોઢેરાકન્યા રાશીદેવાયત પંડિતમગફળીકેદારનાથ જ્યોતિર્લિંગમેસોપોટેમીયાક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીગુજરાતી સાહિત્યપ્રાથમિક શાળાSay it in Gujaratiપરશુરામટેક્સસકબૂતરમધર ટેરેસારાજસ્થાનીઅરવિંદ ઘોષસાવિત્રીબાઈ ફુલેલિંગ ઉત્થાનપાણીપતનું પહેલું યુદ્ધઝવેરચંદ મેઘાણીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨વર્તુળનો વ્યાસગુજરાત વિધાનસભારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાહેમચંદ્રાચાર્યવિશ્વની અજાયબીઓકંપની (કાયદો)રવિન્દ્ર જાડેજાસૂર્યમંડળબરવાળા તાલુકોમિનેપોલિસગુજરાતી સામયિકોભૌતિકશાસ્ત્રગુડફ્રાઈડેપંચમહાલ જિલ્લોફુગાવોભારતના ચારધામબનાસકાંઠા જિલ્લોરબારીકસ્તુરબાસામવેદભારતનો ઇતિહાસરમત-ગમતહોમિયોપેથીમિઆ ખલીફાવાઘરીઉદ્‌ગારચિહ્નકાળો કોશીમોરકેદારનાથC (પ્રોગ્રામિંગ ભાષા)ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઈન્દિરા ગાંધીઅયોધ્યામીરાંબાઈન્હાનાલાલવિકિમીડિયા ફાઉન્ડેશનભૌતિક શાસ્ત્રબિન-વેધક મૈથુનસંજ્ઞાતરબૂચસીદીસૈયદની જાળીગેની ઠાકોરખેડા જિલ્લોખેતીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઅડાલજની વાવસિદ્ધરાજ જયસિંહસ્ટેચ્યુ ઓફ યુનિટીમતદાનબાળાજી બાજીરાવધ્યાનકળિયુગકાંકરિયા તળાવ🡆 More