ઉત્તર કોરિયા

ઉત્તર કોરિયા, આધિકારિક રૂપે કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય (હંગુલ: 조선 민주주의 인민 공화국, હાંજા:朝鲜民主主义人民共和国) પૂર્વી એશિયા માં કોરિયા પ્રાયદ્વીપ ના ઉત્તરમાં વસેલો દેશ છે.

દેશ ની રાજધાની અને સૌથી મોટું શહર પ્યોંગયાંગ છે. કોરિયા પ્રાયદ્વીપ ના ૩૮ મો સમાનાંતર પર બનેલ કોરિયાઈ સૈન્યવિહીન ક્ષેત્ર ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા ની વચ્ચે વિભાજન રેખા ના રૂપ માં કાર્ય કરે છે. અમનોક નદી અને તુમેન નદી ઉત્તર કોરિયા અને ચીન ની વચ્ચે સીમા નું નિર્ધારણ કરે છે, ત્યાં ધુર ઉત્તર-પૂર્વી છેડે તુમેન નદી ની એક શાખા રૂસ સાથે સીમા બનાવે છે.

Democratic People's Republic of Korea
조선민주주의인민공화국

કોરિયા જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય
ઉત્તરી કોરિયાનો ધ્વજ
ધ્વજ
ઉત્તરી કોરિયા નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: 강성대국
"શક્તિશાલી અને સમૃદ્ધ દેશ"
રાષ્ટ્રગીત: Aegukka (અંગ્રેજી: દેશભક્તિ ગાના)
Location of ઉત્તરી કોરિયા
રાજધાની
and largest city
પ્યોંગયાંગ
અધિકૃત ભાષાઓકોરિયન
લોકોની ઓળખઉત્તરી કોરિયન, કોરિયન
સરકારજૂચે સમાજવાદી ગણરાજ્ય,
એકલ દલ વામપંથી રાજ્ય
• ગણરાજ્ય ના ચીર અધ્યક્ષ
કિમ ઇલ-સુંગ
(દિવંગત)
• રાષ્ટ્રીય રક્ષા આયોગ ના અધ્યક્ષ
Kim Jong-Un
• સુપ્રીમ પીપલ્સ અસેંબલી ના અધ્યક્ષ
Choe Ryong-hae
સંસદસુપ્રીમ પીપલ્સ અસેંબલી
સ્થાપના
• સ્વતંત્રતા ની ઘોષણા
૧ માર્ચ, ૧૯૧૯
• મુક્તિ
૧૫ ઓગસ્ટ, ૧૯૪૫
• આધિકારિક ઘોષણા
૯ સપ્ટેંબર, ૧૯૪૮
• જળ (%)
૪.૮૭
વસ્તી
• ૨૦૦૯ અંદાજીત
૨૨,૬૬૬,૦૦૦ (૫૧ મો)
GDP (PPP)૨૦૦૭ અંદાજીત
• કુલ
$ ૪૦ બિલિયન (૯૫ મો)
• Per capita
$૧,૭૦૦ (૨૦૦૮ અનુ.) (૧૯૧ મો)
માનવ વિકાસ દર (HDI) (૧૯૯૮)0.૭૬૬
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૭૫ મો
ચલણઉત્તરી કોરિયા વુઆન (₩) (KPW)
સમય વિસ્તારUTC+૯ (કોરિયા માનક સમય)
તારીખ બંધારણyy, yyyy년 mm월 dd일
yy, yyyy/mm/dd (CE–૧૯૧૧, CE)
ટેલિફોન કોડ૮૫૦
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).kp
  1. ^ અ. ૧૯૯૪ માં નિધન, ૧૯૯૮ માં ચીર અધ્યક્ષ ઘોષિત. ^ બ. કિગ જોંગ-ઇલ દેશ અને સરકાર માં કોઈ પદ પર આરુઢ ન હોવા છતાં દેશના સૌથી મોટા વ્યક્તિ છે. આમનો આધિકારિક દરજ્જો ઉત્તર કોરિયા રાષ્ટ્રીય રક્ષા આયોગ ના અધ્યક્ષ તરીકે છે, જેના પર તેઓ ૧૯૯૪ થી આરુઢ છે.
    ^ સ. કિગ યાંગ-નામ વિદેશ મામલોં કે રાજ્ય પ્રમુખ છે.

ઇતિહાસ

સન્ ૧૯૦૫માં રુસો-જાપાન યુદ્ધ બાદ જાપાન દ્વારા કબ્જો કરાયા પહલા પ્રાયદ્વીપ પર કોરિયાઈ સામ્રાજ્ય નું શાસન હતું. સન્ ૧૯૪૫માં દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી આ સોવિયત સંઘ અને અમેરિકા ના કબ્જા વાળા ક્ષેત્રોં માં વહેંચી દેવાયું. ઉત્તર કોરિયા એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની પર્યવેક્ષણ માં સન્ ૧૯૪૮ માં દક્ષિણ માં થયેલ ચુંટણીમાં ભાગ લેવાથી ઇનકાર કરી દીધો, જેના પરિણામસ્વરૂપ બે કબ્જા વાળા ક્ષેત્રોમાં અલગ કોરિયાઈ સરકારોનું ગઠન થયું. ઉત્તર અને દક્ષિણ કોરિયા બનેં એ પૂરા પ્રાયદ્વીપ પર સંપ્રભુતા નો દાવો કર્યો જેને પરિણામ સન્ ૧૯૫૦માં કોરિયાઈ યુદ્ધ ના રૂપમાં થયું. સન ૧૯૫૩માં થયેલ યુદ્ધવિરામ બાદ લડ઼ાઈ તો ખતમ થઈ ગઈ, પણ બનેં દેશ હજી પણ આધિકારિક રૂપથી યુદ્ધરત છે, કેમકે શાંતિસંધિ પર ક્યારેય હસ્તાક્ષર નથી કરાયા. બનેં દેશોં ને સન્ ૧૯૯૧ માં સંયુક્ત રાષ્ટ્ર માં સ્વીકાર કરાયા. ૨૬ મે ૨૦૦૯ માં ઉત્તર કોરિયા એ એકતરફી યુદ્ધવિરામ પાછું લઈ લીધું.

Tags:

દક્ષિણ કોરિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જોગીદાસ ખુમાણપ્રદૂષણનવદુર્ગાગોહિલ વંશવાઘરીઆર્યભટ્ટમુંબઈગોધરા તાલુકોગાયકવાડ રાજવંશભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલતાપી નદીયુનાઇટેડ કિંગડમબારડોલી લોક સભા મતવિસ્તારઆણંદસૂર્યદક્ષિણદાદરા અને નગરહવેલીગુજરાતી ભાષાઓમહેસાણા જિલ્લોવૌઠાનો મેળોરાણકદેવીકાળકા માતા મંદિર, પાવાગઢફણસશંકરસિંહ વાઘેલાબીજોરાધનરાજ નથવાણીરંગપુર (તા. ધંધુકા)દેવચકલીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યનવરાત્રીડીસા તાલુકોકૃષ્ણચંદ્રમકર રાશિલાલ બહાદુર શાસ્ત્રીનિવસન તંત્રપ્રાણાયામદ્વારકાભારતીય સંસદબાલીનવોદય વિદ્યાલયહાર્દિક પંડ્યાભગત સિંહગુજરાત મેટ્રોઆખ્યાનટાઇફોઇડભારતીય માનક સમયપટેલમહુડોગુજરાત વિધાનસભાધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રકમગભારતનાં વિશ્વ ધરોહર સ્થળોશાકભાજીગુજરાતી સાહિત્યકારોની યાદીબારડોલી સત્યાગ્રહગાંધીનગર લોક સભા મતવિસ્તારભારતના વડાપ્રધાનશિવાજી જયંતિશિવાજીગોળમેજી પરિષદદહીંફેસબુકપવનચક્કીવિરામચિહ્નોગુજરાતી ભાષાપરમારલગ્નકાકાસાહેબ કાલેલકરકારડીયાગુજરાતી ફિલ્મોની યાદીવિક્રમ સંવતકર્ણઆણંદ લોક સભા મતવિસ્તારક્રોહનનો રોગરામ🡆 More