બાલી

બાલી ઇંડોનેશિયાનો એક દ્વીપ પ્રાન્ત છે.

આ જાવાની પૂર્વ માં સ્થિત છે. લોમ્બોક બાલીની પૂર્વમાં દ્વીપ છે. અહીંના બ્રાહ્મી લેખ ૨૦૦ ઈપૂ થી પણ જુના છે. બાલીદ્વીપનું નામ પણ ખૂબ જૂનું છે.

બાલીનો ધ્વજ
બાલીનો ધ્વજ
બાલી
ભેટના હિન્દુ મંદિરમા મુખ્યતઃ બાલી દ્વીપ.
ઇંડોનેશિયામં બાલીદર્શાવતો નક્શો
ઇંડોનેશિયામં બાલીદર્શાવતો નક્શો

૧૫૦૦ ઈ થી પહલાં ઇંડોનેશિયામાં મજાપહિત હિંદુ સામ્રાજ્ય સ્થાપિત હતું. જ્યારે આ સામ્રાજ્યનું પતન થયું અને મુસલમાન સુલતાનોંએ સત્તા લઈ લીધી ત્યારે જાવા અને અન્ય દ્વીપોંના અભિજાત-વર્ગીય લોકો બાલી ભાગી આવ્યાં. અહીં હિન્દુ ધર્મનું પતન નથી થયું. બાલી ૧૦૦ વર્ષ પહલા સુધી સ્વતન્ત્ર રહ્યું પણ અન્તમાં ડચ લોકોએ આને પરાસ્ત કરી લીધું. અહીની જનતાનો બહુમત (૯૦ ટકા) હિંદુ ધર્મમાં આસ્થા રાખે છે. આ વિશ્વ વિખ્યાત પર્યટન સ્થાન છે જેની કલા, સંગીત, નૃત્ય અને મન્દિર મનમોહક છે.

બાલી
બાલી સીમા

અહીંની રાજધાની દેનપસાર નગર છે. ઉબુદ મધ્ય બાલીમાં નગર છે. આ દ્વીપ કલા અને સંસ્કૃતિનું પ્રધાન સ્થાન છે.

કૂટા દક્ષિણ બાલીમાં નગર છે. અહીં ૨૦૦૨માં ઇસલામી આતંકવાદિયોં એ બોમ્બ વિસ્ફોટ કર્યો જેમાં ૨૦૨ વ્યક્તિ માર્યા ગયા.

જિમ્બરન બાલીમં માછીમારો નું ગામ અને હવે પર્યટન સ્થળ છે.

દ્વીપ ના ઉત્તરી કિનારા પર સિંહરાજ નગર સ્થાપિત છે. અગુંગ પર્વત અને જ્વાળામુખી બતુર પર્વત બે ઊંચા શિખર છે.


બાહ્ય ક્ડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કલમ ૩૭૦બહુચરાજીગુજરાત સરકારહેમચંદ્રાચાર્યમોબાઇલ ફોનપ્રાથમિક શાળાકેન્સરહિમાલયભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસકુમારપાળમલેરિયાઅવકાશ સંશોધનભારતીય બંધારણ સભાસ્વચ્છતાશીખસોલંકી વંશસૂર્યગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઆઇઝેક ન્યૂટનન્હાનાલાલરાજસ્થાનહાર્દિક પંડ્યારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાલોકનૃત્યચણોઠીચંદ્રગુપ્ત પ્રથમવાઘરીવડોદરાઅમિત શાહચોટીલાતિરૂપતિ બાલાજીમહંમદ ઘોરીગંગા નદીઅબ્દુલ કલામકરીના કપૂરચંદ્રઅમદાવાદ રેલ્વે સ્ટેશનભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઆમ આદમી પાર્ટીલીંબુદિવાળીભારતના રાષ્ટ્રપતિધોવાણરહીમતલાટી-કમ-મંત્રી૨૦૦૧ ગુજરાત ધરતીકંપતાલુકા વિકાસ અધિકારીદાદા હરિર વાવચંદ્રશેખર આઝાદખંડકાવ્યસાતપુડા પર્વતમાળાપુરાણસાતવાહન વંશકસ્તુરબામીરાંબાઈરાશીરાષ્ટ્રવાદભારતીય સંગીતખ્રિસ્તી ધર્મહિંદુગૌતમ બુદ્ધતાપમાનજામનગરબાંગ્લાદેશરાજકોટ રજવાડુંઅખેપાતરકામદેવગુજરાતી વિશ્વકોશવિક્રમ સારાભાઈભગત સિંહસિતાંશુ યશશ્ચન્દ્રપક્ષીતુર્કસ્તાનસ્વપ્નવાસવદત્તાનિરંજન ભગતતાનસેન🡆 More