હૈતી

હૈતી (હૈતીયન ક્રેઓલ: Ayiti), સત્તાવાર રીતે હૈતી પ્રજાસત્તાક (ફ્રેન્ચ: République d'Haïti); (હૈતીયન ક્રેઓલ: République Ayiti}}) એ ક્રેઓલ અને ફ્રેન્ચ-ભાષી કેરેબિયન દેશ છે.

આ દેશ ગ્રેટર એન્ટિલ્સ એટોલના હિસ્પેનિઓલા ટાપુઓમાં સ્થિત છે, જેમાં બે દેશો છે 1. હૈતી અને 2 ડોમિનિકન રિપબ્લિક. અયતી (ઉચ્ચ પર્વતોની ભૂમિ) એ ટાપુ પરના પશ્ચિમી પ્રદેશનું નામ તાઈજાનો અથવા અમેરીન્ડિયન ભાષામાં હતું. પીક લા સાલે સમુદ્ર સપાટીથી 2580 મીટર પર દેશનું સૌથી ઉંચુ બિંદુ છે. હૈતીનો કુલ વિસ્તાર 27,750 ચોરસ કિમી છે અને તેની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ છે.

Republic of Haiti (હૈતી પ્રજાસત્તાક)

ફ્રેંચ:République d'Haïti
હૈતીયન ક્રેઓલ: રેપિબ્લિક અયીતી
હૈતીનો ધ્વજ
ધ્વજ
હૈતી નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "L'Union Fait La Force"  (ફ્રેંચ)

"એકતાથી શક્તિ"
રાષ્ટ્રગીત: ''
Location of હૈતી
રાજધાની
and largest city
પોર્ટ-ઓ-પ્રિન્સ
અધિકૃત ભાષાઓહૈતીયન ક્રેઓલ, ફ્રેંચ
વંશીય જૂથો
95.0% હબસી, 5% મુલેટ્ટો અને ગોરા
લોકોની ઓળખહૈતીયન
સરકારપ્રમુખગત લોકશાહી
• પ્રમુખ
રેની પ્રેવાલ
• વડા પ્રધાન
જિન મેક્સ બેલેરિવ
Formation
• as Saint-Domingue
1697
• Independence from France

1 January 1804
વિસ્તાર
• કુલ
27,751 km2 (10,715 sq mi) (140th)
• જળ (%)
0.7
વસ્તી
• 2009 અંદાજીત
9,933,000 (82nd)
• ગીચતા
361.5/km2 (936.3/sq mi) (31st)
GDP (PPP)2008 અંદાજીત
• કુલ
$11.570 billion
• Per capita
$1,317
GDP (nominal)2008 અંદાજીત
• કુલ
$6.943 billion
• Per capita
$790
જીની (2001)59.2
high
માનવ વિકાસ દર (HDI) (2007)Increase 0.532
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 149th
ચલણGourde (HTG)
સમય વિસ્તારUTC-5
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ509
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ht

હૈતીનું પ્રાદેશિક ઐતિહાસિક અને વંશીય ભાષાકીય સ્થાન અનેક કારણોસર અનન્ય છે. તે લેટિન અમેરિકાનું પ્રથમ સ્વતંત્ર રાષ્ટ્ર હતું, વસાહતીકરણથી મુક્ત વિશ્વનું પ્રથમ અશ્વેત રાષ્ટ્ર હતું અને એકમાત્ર દેશ જ્યાં ગુલામ ક્રાંતિ સફળ થઈ હતી. તેમના પડોશી પશ્ચિમી-કેરેબિયન રાષ્ટ્રો સાથે સાંસ્કૃતિક સામ્યતા હોવા છતાં, હૈતી એ અમેરિકામાં એકમાત્ર ફ્રેન્ચ બોલતો દેશ છે, અને માત્ર બે દેશોમાંનો એક (કેનેડા સાથે) જેની સત્તાવાર ભાષા સ્ટેન્ચ છે; અન્ય તમામ ફ્રેન્ચ બોલતા પ્રદેશો ફ્રેન્ચ વિદેશી વિભાગો અને પ્રદેશો છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખેડા જિલ્લોગુજરાતી અંકકેરીઅમૂલઔરંગઝેબમાનવીની ભવાઇમકર રાશિમકરધ્વજસુરતપક્ષીઆંધ્ર પ્રદેશગુપ્તરોગસ્ત્રીદ્વારકાધીશ મંદિરઅનિલ અંબાણીગાંધીનગર લોક સભા મતવિસ્તારવડોદરાવિશ્વકર્માસોલંકી વંશરાવણપરશુરામદત્તાત્રેયચિત્રવિચિત્રનો મેળોડાંગ જિલ્લોગોધરા તાલુકોવિનોદ ભટ્ટમહિનોરતન તાતાસૂર્યમંદિર, મોઢેરાઋગ્વેદસંત કબીરપાંડવબેંગલુરુમિથુન રાશીકૃષ્ણકુમારસિંહ ગોહીલઅમદાવાદ સીટી તાલુકોગોલ્ડન ગેટ સેતુઅરવલ્લી જિલ્લોકપાસબારીયા રજવાડુંધોળકામગરઆણંદભારતના વડાપ્રધાનબોલીગંગા નદીસિકલસેલ એનીમિયા રોગભારતીય રિઝર્વ બેંકપ્લાસીની લડાઈઅમીર ખુશરોકચ્છનું મોટું રણસાબરમતી નદીપાઇમધ્ય પ્રદેશઅરુણ જેટલી સ્ટેડિયમગુજરાતનવિન પટનાયકઇતિહાસપ્રાથમિક શાળાસાપુતારાલક્ષ્મી નાટકHTMLભારતીય બંધારણ સભાક્રોમાહળદરઆઝાદ હિંદ ફોજશ્રેયા ઘોષાલપ્રહલાદ બ્રહ્મભટ્ટએપ્રિલ ૨૫વલસાડ જિલ્લોમુકેશ અંબાણીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાગાયત્રીપુરાણશીતળાચેસસામ પિત્રોડા🡆 More