ડિસેમ્બર ૫: તારીખ

૫ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૪૯૨ – ક્રિસ્ટોફર કોલંબસ હિસ્પાનિઓલા ટાપુ (વર્તમાન હૈતી અને ડોમિનિકન રિપબ્લિક) પર પગ મૂકનાર પ્રથમ યુરોપિયન બન્યા.
  • ૧૯૧૭ – કેનેડા ખાતે બે જહાજો વચ્ચેની ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા ૧૫૦૦ (પંદરસો) વ્યક્તિઓનાં મરણ થયાં.
  • ૧૯૨૨ – બ્રિટિશ સંસદ દ્વારા 'આયરિશ સ્વતંત્ર રાજ્ય સંવિધાન અધિનિયમ'ને સ્વીકૃતિ આપવામાં આવી.
  • ૧૯૪૬ – ભારતમાં હોમગાર્ડ સંગઠનની સ્થાપના થઈ.
  • ૧૯૭૧ – ભારત સરકારે બાંગ્લાદેશને એક સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં માન્યતા આપી.
  • ૧૯૭૩ – ગેરાલ્ડ ફોર્ડએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા.
  • ૨૦૦૧ – અમેરિકન સેનાઓએ ઓસામા બિન લાદેનના અફઘાનિસ્તાન સ્થિત તોરા બોરાના પહાડી સ્થળ પર કબ્જો કર્યો.
  • ૨૦૦૩ – ચીનમાં પહેલી વાર આયોજિત વિશ્વ સુંદરી પ્રતિયોગિતામાં આયરલેન્ડની રોસન્ના દાવિસન વિજયી બની.
  • ૨૦૦૬ – જોસેફ કબીલા ચાર દશકમાં કાંગો દેશના લોકતાંત્રિક ઢબે પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
  • ૨૦૧૭ – આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ રશિયાને ૨૦૧૪ના શિયાળુ ઓલિમ્પિકમાં ડોપિંગ માટે જવાબદાર ઠેરવી ૨૦૧૮ના શિયાળુ ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો.

જન્મ

  • ૧૭૩૨ – વારેન હેસ્ટીંગ, ઈસ્ટ ઇંડિયા કંપનીના પ્રથમ ગવર્નર
  • ૧૮૯૮ – જોશ મલીહાબાદી, ભારતીય-પાકિસ્તાની કવિ અને અનુવાદક (અ. ૧૯૮૨)
  • ૧૯૬૫ – મનીષ મલ્હોત્રા, ભારતીય ફેશન ડિઝાઇનર
  • ૧૯૭૪ – રવીશ કુમાર, ભારતીય પત્રકાર અને લેખક
  • ૧૯૮૫ – શિખર ધવન, ભારતીય ક્રિકેટર

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૫ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૫ જન્મડિસેમ્બર ૫ અવસાનડિસેમ્બર ૫ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૫ બાહ્ય કડીઓડિસેમ્બર ૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ધ્રુવ ભટ્ટચિત્તોડગઢપ્રજાસત્તાક દિન (ભારત)સમાનાર્થી શબ્દોવિનોદ જોશીવડપન્નાલાલ પટેલગુજરાત યુનિવર્સિટીદ્રૌપદીરાવજી પટેલલોકમાન્ય ટિળકઔદ્યોગિક ક્રાંતિધીરુબેન પટેલકાબરમટકું (જુગાર)દ્રાક્ષઅવતરણ ચિહ્નપુ્ષ્ટિમાર્ગ બેઠકસુરતઅકબરબારીયા રજવાડુંતીર્થંકરવેણીભાઈ પુરોહિતબારડોલી લોક સભા મતવિસ્તારપ્રિયંકા ચોપરાઉત્તર પ્રદેશહાફુસ (કેરી)ગાંધીનગરચીનઆંકડો (વનસ્પતિ)રવિશંકર વ્યાસભવાઇસંસ્કારઝરખગેની ઠાકોરઅર્જુનમહેસાણાઉપનિષદગુજરાતના મુખ્યમંત્રીઓબગદાણા (તા.મહુવા)ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાદિવ્ય ભાસ્કરરાણકી વાવબદ્રીનાથશ્રીમદ્ રાજચંદ્રકેરીઉંબરો (વૃક્ષ)વિજયનગર સામ્રાજ્યસુરેશ જોષીદુબઇટુંડાલીઅખા ભગતભારત રત્નભારતીય સંસદબોડેલીટાઇફોઇડએલિઝાબેથ પ્રથમતાના અને રીરીખ્રિસ્તી ધર્મગુજરાતી લોકોકબૂતરબીજોરાનરેન્દ્ર મોદી સ્ટેડિયમવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)પાટણહનુમાન જયંતીહડકવાસ્વતંત્રતા દિવસ (ભારત)કસ્તુરબાખાવાનો સોડાઑડિશાઅદ્વૈત વેદાંતઘઉંરાજધાનીગુજરાતી સિનેમાભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી🡆 More