ભારતીય રિઝર્વ બેંક: Bank rate policy

ભારતીય રિઝર્વ બેંક અથવા ટુંકમાં આર.બી.આઇ.

(RBI) ભારતની કેન્દ્રીય બેંક છે જે રૂપિયાની અને $ ૨૮૭.૩૭ (૨૦૦૯ પ્રમાણે) અબજ અરક્ષિત ચલણી નાણાને લગતી નાણાંકીય નીતિનું નિયમન કરે છે. આ નાણાકીય સંસ્થાની સ્થાપના બ્રિટિશ રાજ દરમ્યાન ૧ એપ્રિલ ૧૯૩૫ના રોજ ભારતીય રિઝર્વ બેંક ધારા, ૧૯૩૪ની જોગવાઈઓ અંતર્ગત થઈ હતી અને તે ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે. શક્તિકાંત દાસ હાલમાં રિઝર્વ બેંકના ગવર્નર છે, ઉર્જિત પટેલે ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાજીનામું આપતા સરકારે ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે શક્તિકાંત દાસને ગવર્નર પદે નિયુક્ત કર્યા..

ભારતીય રિઝર્વ બેંક
Logo of RBI મુંબઈ ખાતે આવેલું રિઝર્વ બેંકનું વડું મથક
Logo of RBI મુંબઈ ખાતે આવેલું રિઝર્વ બેંકનું વડું મથક
Headquarters મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
Coordinates 18°55′58″N 72°50′13″E / 18.93278°N 72.83694°E / 18.93278; 72.83694 72°50′13″E / 18.93278°N 72.83694°E / 18.93278; 72.83694
સ્થાપના ૧ એપ્રિલ ૧૯૩૫
ગવર્નર શક્તિકાંત દાસ
Central bank of ભારત
ચલણી નાણું ભારતીય રૂપિયો Symbol: ભારતીય રિઝર્વ બેંક: Bank rate policy
ISO 4217 Code INR
અનામત મૂડી $૨૮૭.૩૭ અબજ(૨૦૦૯)
Base borrowing rate ૫.૨%
Base deposit rate ૯.૫%
[[]] rbi.org.in
રિઝર્વ બેંક ભારતની સર્વોચ્ચ બેંક છે

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

એપ્રિલ ૧બેંકભારતીય રૂપિયો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમરેલીથરાદવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ઉદ્‌ગારચિહ્નભારતીય બંધારણ સભાઅભયારણ્યપાણીપતની ત્રીજી લડાઈસંસ્કૃત ભાષાખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)ઇલોરાની ગુફાઓપાર્શ્વનાથવીર્ય સ્ખલનરાજસ્થાનજોસેફ મેકવાનવૈશ્વિકરણગોળમેજી પરિષદબળવંતરાય ઠાકોરનરેશ કનોડિયાશ્રીનિવાસ રામાનુજનદુકાળઆત્મહત્યાભારતના રાષ્ટ્રપતિપ્રાચીન ઇજિપ્તઅમરનાથ (તીર્થધામ)ચંદ્રગુપ્ત મૌર્યજ્ઞાનકોશપીડીએફનવદુર્ગાસ્ટેચ્યુ ઓફ યુનિટીધોળાવીરાઅરવલ્લી જિલ્લોશૂન્ય પાલનપુરીકલ્પના ચાવલાઝેર તો પીધાં છે જાણી જાણીરસીકરણખીજડોમરાઠા સામ્રાજ્યપાંડુસુરતઅકબરના નવરત્નોશ્રવણતારોજ્યોતિબા ફુલેરેશમકુપોષણપર્યાવરણીય શિક્ષણતાપી જિલ્લોખાવાનો સોડા૨૦૦૧ ગુજરાત ધરતીકંપચૈત્રમરાઠી ભાષાસમાજશાસ્ત્રગુજરાતના જિલ્લાઓમાર્ચ ૨૯નાગલીભરૂચરથ યાત્રા (અમદાવાદ)લક્ષ્મણકથકઈશ્વર પેટલીકરવિક્રમ સારાભાઈસ્વચ્છતાપ્રેમાનંદકર્ણદેવ સોલંકીઅમદાવાદ જિલ્લોકચ્છનું મોટું રણભારતીય ધર્મોકોચરબ આશ્રમવિનાયક દામોદર સાવરકરભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓપાકિસ્તાનભારતનો ઇતિહાસકુમાર સુવર્ણ ચંદ્રકચૈત્ર સુદ ૭રાઈનો પર્વતક્રિયાવિશેષણલાલ કિલ્લો🡆 More