ઉર્જિત પટેલ

ઉર્જિત રવિન્દ્ર પટેલ (જન્મ ૨૮ ઓક્ટોબર ૧૯૬૩), જે સામાન્ય રીતે તરીકે ઉર્જિત પટેલ, તરીકે ઓળખાય છે, ભારતીય અર્થશાસ્ત્રી, સલાહકાર અને બેંકર છે, જેમણે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું પદ ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ થી ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન સંભાળ્યું હતું.

નાયબ ગર્વનર તરીકે તેમણે નાણાકીય નીતિ, આર્થિક નીતિ સંશોધન, આંકડા અને માહિતી વ્યવસ્થાપન, થાપણ વીમાઓ, સંચાર અને માહિતી મેળવવાનો અધિકાર જેવા વિષયો સંભાળ્યા હતા. ૨૦ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ તેઓ રઘુરામ રાજન પછીના ગર્વનર તરીકે તેમનું નામ સૂચવવામાં આવ્યું હતું અને ૬ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ તેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગર્વનર તરીકે નિમણૂક પામ્યા હતા.

ઉર્જિત પટેલ
ઉર્જિત પટેલ
૨૪મા ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
પદ પર
૪ સપ્ટેમ્બર ૨૦૧૬ – ૧૦ ડિસેમ્બર ૨૦૧૮
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
પુરોગામીરઘુરામ રાજન
અનુગામીશક્તિકાંત દાસ
નાયબ ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક
પદ પર
૧૧ જાન્યુઆરી ૨૦૧૩ - ૪ સપ્ટેમ્બર ૨૦૧૬
ગવર્નરદુવ્વુરી સુબ્બારાવ
રઘુરામ રાજન
અનુગામીવિરલ આચાર્ય
અંગત વિગતો
જન્મ૨૮ ઓક્ટોબર ૧૯૬૩
નૈરોબી, કેન્યા
માતૃ શિક્ષણસંસ્થાલંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ (BEC)
ઓક્સફર્ડ યુનિવર્સિટી (M. Phil.)
યેલ યુનિવર્સિટી (PhD)
સહીઉર્જિત પટેલ

સંદર્ભ

ગ્રંથસૂચિ

  • Golden Age of Gas - ઉર્જિત પટેલ અને રાહુલ પાનનંદિકર

બાહ્ય કડીઓ

Tags:

ભારતીય રિઝર્વ બેંક

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોરારજી દેસાઈશામળાજીખંડકાવ્યગીર ગાયસરોજિની નાયડુખેતીકૃષ્ણપ્લાસીની લડાઈબોટાદ જિલ્લોનેપાળકૃષ્ણકુમારસિંહ ગોહીલચીનબેંક ઓફ બરોડામહિનોકમ્પ્યુટર નેટવર્કમૂળરાજ સોલંકીભારતના રાષ્ટ્રપતિઓની યાદીખજૂરએશિયાઇ સિંહભારતનું બંધારણતાપી જિલ્લોગુજરાત વિદ્યા સભાશક સંવતભારતીય સિનેમાએચ-1બી વિઝાકેરીપ્રકાશશીતળાકબડ્ડીજ્ઞાનપીઠ એવોર્ડસૌરાષ્ટ્રબ્રહ્મપુત્રા નદીયુરેનસ (ગ્રહ)સિકંદરભારતીય અર્થતંત્રપન્નાલાલ પટેલમોહેં-જો-દડોગુજરાતી અંકકુંભારિયા જૈન મંદિરોકલાપીગોગા મહારાજવૃશ્ચિક રાશીશરદ ઠાકરબિરસા મુંડાબ્રાહ્મણખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)મલેરિયાસાબરમતી નદીપાણીસ્ટેચ્યુ ઓફ યુનિટીયુવા ગૌરવ પુરસ્કારભારતના રાજ્ય વૃક્ષોની યાદીલોહીડાકોરઇતિહાસઉત્તરાખંડઅલ્પેશ ઠાકોરસુરેન્દ્રનગરહૈદરાબાદસીદીસૈયદની જાળીહિમાલયભગત સિંહમોરબીવલ્લભભાઈ પટેલઅમૂલકુમાર સુવર્ણ ચંદ્રકગુજરાતી ભાષારાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિવલસાડ જિલ્લોપંચાયતી રાજઉદ્‌ગારચિહ્નવર્તુળસીટી પેલેસ, જયપુરરાણી લક્ષ્મીબાઈકાંકરિયા તળાવપાણીનું પ્રદૂષણ🡆 More