૧૦ (દસ / દશ) એ સંખ્યા બે અંકો ધરાવતી સૌથી નાની સંખ્યા છે.
૧૦ (દસ) નો અંક એ ૯ (નવ અંક) પછી આવતી સંખ્યા અને ૧૧ (અગિયાર અંક) પહેલાં આવતી સંખ્યા છે. મોટાભાગે લોકોને બન્ને હાથની મળીને કુલ ૧૦ આંગળીઓ હોય છે.
દસ એ બેકી સંખ્યા છે. દસ એ શતક (સદી)નો દશમો ભાગ છે.
રોજીંદો ઉપયોગ
ગણીત માં
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article ૧૦ (અંક), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.