અક્ષૌહિણી

અક્ષૌહિણી (હિન્દી ભાષા:अक्षौहिणी), એ, મહાભારત (આદિ પર્વ:૨.૧૫-૨૩) મુજબ પ્રાચિન સેના સંગઠના છે જે ૨૧,૮૭૦ રથ, ૨૧,૮૭૦ હાથી, ૬૫,૬૧૦ અશ્વ સવાર અને ૧,૦૯,૩૫૦ સૈનિક ધરાવે છે.

અક્ષૌહિણી સેનાનાં પેટા લશ્કરી એકમોની ગણતરી

લશ્કરી એકમનો પ્રકાર ગુણોત્તર અને આંકડાઓની વિગત
૧-પત્તિ ૧-રથ : ૧-હાથી : ૩-અશ્વ સવાર : ૫-પાયદળના યોદ્ધા
૩-પત્તિ ૧-સેનામુખ
૩-સેનામુખ ૧-ગુલ્મ
૩-ગુલ્મ ૧-ગણ
૩-ગણ ૧-વાહિની
૩-વાહિની ૧-પૂતના
૩-પૂતના ૧-ચમુ/સેના
૩-ચમુ/સેના ૧-અનીકિની
૧૦-અનીકિની ૧-અક્ષૌહિણી

પેટા લશ્કરી એકમ મુજબ ગણતરી

જેમાં ૨૧૮૭૦ હાથી, ૨૧૮૭૦ રથ, ૬૫૬૧૦ રથમાં જોડેલા સિવાયના ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ હોય તેવું ચતુરંગી સૈન્ય. એનાં અંગ-ઉપાંગનું કોષ્ટકઃ

લશ્કરી એકમ રથ હાથી ધોડેસવારો પાયદળના યોદ્ધા સરદાર
પત્તિ પત્તિપાલ
સેનામુખ ૧૫ સેનામુખી
ગુલ્મ ૨૭ ૪૫ નાયક
ગણ ૨૭ ૨૭ ૮૧ ૧૩૫ ગણનાયક
વાહિની ૮૧ ૮૧ ૨૪૩ ૪૦૫ વાહિનીપતિ
પૂતના ૨૪૩ ૨૪૩ ૭૨૯ ૧,૨૧૫ પૂતનાધિપતિ
ચમૂ/સેના ૭૨૯ ૭૨૯ ૨,૧૮૭ ૩,૬૪૫ સેનાપતિ
અનીકિની ૨,૧૮૭ ૨,૧૮૭ ૬,૫૬૧ ૧૦,૯૩૫ અનીકાધિપતિ
અક્ષૌહિણી ૨૧,૮૭૦ ૨૧,૮૭૦ ૬૫,૬૧૦ ૧,૦૯,૩૫૦ મહાસેનાપતિ


લગભગ આ જ પ્રકારની ગોઠવણ ચેસની રમતમાં કરવામાં આવે છે.

નોંધ

આ પણ જુઓ

  • ચતૃરંગ (શતરંજ)
  • ચેસ

બાહ્ય કડીઓ

Tags:

અક્ષૌહિણી સેનાનાં પેટા લશ્કરી એકમોની ગણતરી [૧]અક્ષૌહિણી પેટા લશ્કરી એકમ મુજબ ગણતરીઅક્ષૌહિણી નોંધઅક્ષૌહિણી આ પણ જુઓઅક્ષૌહિણી બાહ્ય કડીઓઅક્ષૌહિણીઘોડોમહાભારતહાથીહિન્દી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉમાશંકર જોશીપત્રકારત્વધીરુબેન પટેલકર્મસુરેશ જોષીરાજકોટ રજવાડુંશિક્ષણનું સમાજશાસ્ત્રપ્રમુખ સ્વામી મહારાજગાંધીનગર લોક સભા મતવિસ્તારમીરાંબાઈગતિના નિયમોવૃષભ રાશીઅમિતાભ બચ્ચનભારતના રજવાડાઓની યાદીમહિનોપ્રાથમિક શાળાભોંયરીંગણીઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારભારતમાં મહિલાઓરા' નવઘણરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યામાધવપુર ઘેડકેનેડાદિલ્હી સલ્તનતસિકંદરવિનોદિની નીલકંઠભુજઅંગ્રેજી ભાષાફુગાવોપુ્ષ્ટિમાર્ગ બેઠકમહાગુજરાત આંદોલનઔદ્યોગિક ક્રાંતિવૈશ્વિક આબોહવા પરિવર્તનવેદરાણી લક્ષ્મીબાઈકુતુબ મિનારભારતીય જનતા પાર્ટીજીરુંરામાયણબેંકપૃથ્વીરાજ ચૌહાણદાસી જીવણપાણીઆર્યભટ્ટહોમિયોપેથીઅવિભાજ્ય સંખ્યામંદિરગુજરાતના શક્તિપીઠોગુજરાતી અંકભારતીય સંસદઆસામસિતાંશુ યશશ્ચન્દ્રઉચ્ચતર માધ્યમિક શાળાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનચિનુ મોદીઉંબરો (વૃક્ષ)ગેની ઠાકોરભવભૂતિઆશાપુરા માતાજામનગરઅપ્સરાપારસીભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલજાહેરાતપાયથાગોરસનું પ્રમેયનિરંજન ભગતઝાલાદશાવતારઆંકડો (વનસ્પતિ)જોગીદાસ ખુમાણહેમચંદ્રાચાર્યકાળો ડુંગરઉર્વશીબૌદ્ધ ધર્મવિક્રમ સંવતત્રિકમ સાહેબભારતના રાષ્ટ્રપતિઓની યાદીકારડીયા🡆 More