હિંદુ ધર્મના ઉત્સવો

તહેવાર કે ઉત્સવ એ હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

તહેવાર એ હિન્દી ભાષાના तेहवार કે त्योहार શબ્દનું ગુજરાતી છે. ફારસી ભાષામાં ’તિહ=ખાલી’ અને ’વાર=નામદર્શી પ્રત્યય’ મળીને ’તેહેવાર’ શબ્દ આવે છે જેનો અર્થ ’મુસલમાની દીનમાં ફરમાવેલો પાક દિવસ’ એવો થાય છે. ગુજરાતીમાં ’તહેવાર’નો અર્થ અણૂજો, અકતો. ઉત્સવ, ખુશાલીનો દિવસ, વારપરબ એવો થાય છે. મહદાંશે બહુમાન્ય જાહેર ઉત્સવને તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.

હિંદુ ધર્મમાં લગભગ બધાં જ તહેવારો પંચાંગ પ્રમાણે, તિથી અનુસાર ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ જેવા કોઈક તહેવાર સૂર્ય આધારીત ગ્રેગોરીયન પંચાંગની તારીખ આધારીત હોઈ શકે છે.

હિંદુ ધર્મના મુખ્ય/મહત્વનાં તહેવારોની યાદી

સંદર્ભો

Tags:

ફારસી ભાષાહિંદુ ધર્મહિન્દી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દલપતરામદમણલીડ્ઝએપ્રિલ ૨૬હિંદુયુનિફોર્મ રિસોર્સ લોકેટરભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોપ્રહલાદતારક મેહતા કા ઉલ્ટા ચશ્માસત્યાગ્રહપ્રમુખ સ્વામી મહારાજખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)રાજ્ય સભાભારતીય અર્થતંત્રગુજરાત ટાઇટન્સટેક્સસસાવિત્રીબાઈ ફુલેમુહમ્મદગુજરાતની વસતીગણતરી ૨૦૧૧પ્રયાગરાજઅરવલ્લી જિલ્લોદ્વારકાધીશ મંદિરનરસિંહ મહેતામધર ટેરેસાઅમરેલી જિલ્લોવીર્ય સ્ખલનદશાવતારશીતળામૃણાલિની સારાભાઈસંસ્કારયજુર્વેદનારિયેળગરમાળો (વૃક્ષ)રામદેવપીરકવાંટનો મેળોસોલર પાવર પ્લાન્ટકાશી વિશ્વનાથસ્વતંત્રતા દિવસ (ભારત)ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યજયંતિ દલાલસુરતવરૂણરક્તપિતક્ષય રોગસામાજિક મનોવિજ્ઞાનચેસરૂઢિપ્રયોગવિકિસ્રોતગાંધીનગરબહુચર માતાસિંધુ ખીણની સંસ્કૃતિમહીસાગર જિલ્લોજન ગણ મનસિદ્ધરાજ જયસિંહમોટરગાડીગુજરાતી અંકઅવકાશ સંશોધનભારતની નદીઓની યાદીવશસાપુતારાવૈશ્વિકરણભગવતીકુમાર શર્મામંગલ પાંડેકાળો ડુંગરડાયનાસોરસમાજરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘસાર્થ જોડણીકોશલોકશાહીસુરત જિલ્લોભૌતિકશાસ્ત્રસૂર્યઝરખવંદે માતરમ્જયંત પાઠકભૌતિક શાસ્ત્રદુલા કાગ🡆 More