તા. રાજકોટ રાજ સમઢીયાળા

રાજ સમઢીયાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજકોટ તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામ રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર રાજકોટ શહેરથી ૨૦ કિ.મી.નાં અંતરે આવેલુ છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, દૂધની ડેરી, દવાખાનું વગેરે જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.

રાજ સમઢીયાળા
—  ગામ  —
રાજ સમઢીયાળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°18′14″N 70°48′08″E / 22.303895°N 70.80216°E / 22.303895; 70.80216
દેશ તા. રાજકોટ રાજ સમઢીયાળા ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો રાજકોટ
તાલુકો રાજકોટ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, મગફળી, તલ,
બાજરી, ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમજ અન્ય શાકભાજી

આ ગામને ગુજરાત રાજયની સર્વશ્રેષ્ઠ ગ્રામપંચાયતનો ૨૫૦૦૦ રૂ.નો એવોર્ડ પણ મળેલ છે. આ ગામમાં ૨૦ વર્ષના સમયગાળા દરમિયાન પ્રથમ ઈ.સ. ૧૯૮૬ની સાલમાં ૧૨ ચેકડેમ બનાવીને ગામને જળસંકટમાંથી રાહત આપી. ત્યાર પછી ઈ.સ. ૧૯૯૬ સુધીમાં આ ગામમાં ૫૦ જેટલા ચેકડેમો બનેલ હતા. આ ગામની અંદરનાં તમામ રોડરસ્તા સિમેન્ટનાં પાકા બનાવેલ છે. આ ગામની અંદર રમત ગમત રમવા માટે ક્રિકેટનું મેદાન પણ આવેલુ છે.

આ ગામમાં પાણીનાં સંગ્રહને કારણે ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. ઘઉં, ડાંગર, બાજરો, કપાસ, જીરૂ, મગફળી અને શાકભાજી આ ગામનાં ખેત-ઉત્પાદનો છે.

બાહ્ય કડીઓ

રાજકોટ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


Tags:

ગુજરાતપ્રાથમિક શાળાભારતભાવનગરરાજકોટરાજકોટ જિલ્લોરાજકોટ તાલુકોસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દાહોદસંચળદિલ્હીગુજરાત સમાચારરાણકદેવીરાજધાનીવાતાવરણમેઘધનુષસિકલસેલ એનીમિયા રોગપાણીનું પ્રદૂષણઅથર્વવેદભારતીય રેલઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસદાંડી સત્યાગ્રહભારતની નદીઓની યાદીબારીયા રજવાડુંસૂર્ય (દેવ)મહાવીર સ્વામીલિંગ ઉત્થાનગુજરાતનું રાજકારણવિક્રમ ઠાકોરઆમિર ખાનભારતીય ધર્મોસોનિયા ગાંધીનરેન્દ્ર મોદીગુંદા (વનસ્પતિ)રામનવમીતાલુકા વિકાસ અધિકારીપૃથ્વીરાજ ચૌહાણયમશ્રીમદ્ ભાગવતમ્નવનાથકલ્પવૃક્ષતાલુકા પંચાયતભૂમિતિગુજરાતીરાજનાથ સિંહદુલા કાગઆદિવાસીક્ષત્રિયયજુર્વેદસંગીત વાદ્યગુજરાતી ભોજનમહાત્મા ગાંધીનું કુટુંબમોરારજી દેસાઈઐશ્વર્યા રાયરુદ્રમહાલય (સિદ્ધપુર)સલમાન ખાનસુરેન્દ્રનગર જિલ્લોપ્રદૂષણગિરનારપન્નાલાલ પટેલજેતપુર તાલુકોભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓગણિતવારાણસીબદ્રીનાથગુજરાતી સિનેમાવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)કાઠિયાવાડશિયાળદહીંનર્મદા બચાવો આંદોલનજીસ્વાનનક્ષત્રરાજ્ય સભાશક્તિસિંહ ગોહિલપ્રેમહર્ષ સંઘવીઔદિચ્ય બ્રાહ્મણરોટલીમાંડવી (કચ્છ)બૌદ્ધ ધર્મભારતફાલસા (વનસ્પતિ)અંકિત ત્રિવેદીરાજપૂતઇન્દુલાલ યાજ્ઞિક🡆 More