રણછોડદાસ પગી: ભારતીય સૈન્યના ભોમિયા

રણછોડદાસ પગી, જેઓ રણછોડદાસ રબારી (૧૯૦૧- ૧૭ જાન્યુઆરી ૨૦૧૩) તરીકે પણ ઓળખાય છે, જેમણે ભારતીય ભૂમિસેનાને યુદ્ધોમાં ભોમિયા તરીકે મદદ કરી હતી.

રણછોડદાસ પગી
રણછોડદાસ પગી: જીવન, અવસાન, સન્માન
જન્મ૧૯૦૧ Edit this on Wikidata
બનાસકાંઠા જિલ્લો Edit this on Wikidata
મૃત્યુ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ Edit this on Wikidata

જીવન

તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વતની હતા.

કારકિર્દી

ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પહેલાં પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામો કબ્જે કરી લીધાં હતાં. રણછોડદાસે આ વિસ્તારોની મુલાકાત લઇને ગ્રામ્યજનો અને પોતાના સંબંધીઓ પાસેથી મહત્વની જાણકારી મેળવીને ભારતીય સૈન્યને ઘણી મહત્વની મદદ કરી હતી. તેમણે કરેલા ઉત્તમ કાર્યોમાં ઘોર અંધારા જંગલમાં છુપાયેલા ૧૨૦૦ જેટલા દુશ્મન સૈનિકોની શોધનો સમાવેશ થાય છે. તેમના પ્રયત્નોના કારણે ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધો દરમિયાન હજારો સૈનિકોનો બચાવ થયો હતો એમ મનાય છે.

અવસાન

તેઓ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ૧૧૨ વર્ષની વયે અવસાન પામ્યા હતા.

સન્માન

ભારતના સીમા સુરક્ષા બળે (બીએસએફ) તેમના નામ પરથી એક ચોકીને નામ આપ્યું છે. તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર પુરસ્કારો એનાયત કરાયા હતા. ૨૦૦૭માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડે પાલનપુર ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમનું સન્માન કરાયું હતું.

આ પણ જુઓ

સંદર્ભો

Tags:

રણછોડદાસ પગી જીવનરણછોડદાસ પગી અવસાનરણછોડદાસ પગી સન્માનરણછોડદાસ પગી આ પણ જુઓરણછોડદાસ પગી સંદર્ભોરણછોડદાસ પગીભારતીય ભૂમિસેના

🔥 Trending searches on Wiki ગુજરાતી:

છત્તીસગઢકલ્પના ચાવલાકમળોહિંમતનગરસ્વીડિશભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનરસિંહ મહેતા એવોર્ડસુરતસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતચિનુ મોદીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯નવદુર્ગાસુનીતા વિલિયમ્સહસ્તમૈથુનવર્તુળનો પરિઘસચિન તેંડુલકરગુજરાતની નદીઓની યાદીજોગીદાસ ખુમાણગિરનારગૌતમ અદાણીનરેન્દ્ર મોદીદેવાયત પંડિતપંજાબ, ભારતસ્નેહરશ્મિકીકીસરદાર સરોવર બંધમહાકાળી મંદિર, પાવાગઢચંદ્રગુપ્ત મૌર્યસ્વચ્છતાભરવાડબિરસા મુંડાવડોદરાઅલ્પ વિરામભારતનું બંધારણચંદ્રકાંત બક્ષીગરબાતાપી જિલ્લોકસ્તુરબાકથકજોસેફ મેકવાનસિદ્ધપુરવારલી ચિત્રકળાકચ્છ જિલ્લોતળાજાગુજરાત વિધાનસભાવાતાવરણઉત્તરવાહિની નર્મદા પરિક્રમાઆતંકવાદશિક્ષકચૈત્ર સુદ ૭મોબાઇલ ફોનનર્મદબનાસકાંઠા જિલ્લોરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિપ્રત્યાયનઆસામથોળ પક્ષી અભયારણ્યવસંત વિજયકરણ ઘેલોજિલ્લોચંપારણ સત્યાગ્રહસોડિયમગુજરાત વિદ્યા સભાપીપળોદુલા કાગઠાકોરસૌરાષ્ટ્રગૂગલસુરેન્દ્રનગર જિલ્લોચંદ્રવદન મહેતાદશરથમકરંદ દવેગુરુ (ગ્રહ)નવગ્રહવિશ્વ રંગમંચ દિવસગર્ભાવસ્થાઆણંદ જિલ્લોવાઘરી🡆 More