મે ૭: તારીખ

૭ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૮મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૫૫૮ – કોન્સ્ટેન્ટીનોપલમાં હેગિયા સોફિયાનો ગુંબજ તેના નિર્માણના વીસ વર્ષ પછી તૂટી પડ્યો.
  • ૧૮૯૫ – સેન્ટ પીટર્સબર્ગમાં રશિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર સ્ટેપાનોવિચ પોપોવે રશિયન ફિઝિકલ એન્ડ કેમિકલ સોસાયટીને તેમની શોધ પોપોવ લાઇટનિંગ ડિટેક્ટર - એક આદિમ રેડિયો રિસીવર પ્રદર્શિત કરી. ભૂતપૂર્વ સોવિયેત યુનિયનના કેટલાક ભાગોમાં આ દિવસની વર્ષગાંઠને રેડિયો ડે તરીકે ઉજવવામાં આવે છે.
  • ૧૯૪૬ – 'ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ' (જે પછીથી સોની (જાપાન) (Sony) થી ઓળખાઇ)ની ૨૦ કર્મચારીઓ સાથે સ્થાપના થઇ.
  • ૧૯૫૨ – ઇન્ટીગ્રેટેડ સર્કિટ (Integrated circuit)નો વિચાર, તમામ આધુનીક કોમ્પ્યુટરની મુખ્ય જરૂરીયાત, પ્રથમ વખત 'જ્યોફ્રી ડમ્મેરે'(Geoffrey W.A. Dummer) પ્રકાશિત કર્યો.
  • ૧૯૯૨ – અવકાશ યાન 'એન્ડોવર'નું પ્રક્ષેપણ કરાયું (STS-49).
  • ૨૦૦૦ – વ્લાદિમીર પુતિન રશિયાના રાષ્ટ્રપતિ બન્યા.
  • ૨૦૦૭ – મહાન હેરોદ (Herod the Great)ની કબર શોધી કાઢવામાં આવી.

જન્મ

અવસાન

  • ૧૫૩૯ – ગુરુનાનક, શીખ ધર્મના સ્થાપક (જ. ૧૪૬૯)
  • ૧૯૨૪ – અલ્લૂરિ સીતારામ રાજુ, ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની. (અ. ૧૮૯૭/૧૮૯૮)

તહેવારો અને ઉજવણીઓ

  • રેડિયો દિવસ – રશિયા.

બાહ્ય કડીઓ


Tags:

મે ૭ મહત્વની ઘટનાઓમે ૭ જન્મમે ૭ અવસાનમે ૭ તહેવારો અને ઉજવણીઓમે ૭ બાહ્ય કડીઓમે ૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી ભોજનઅરડૂસીસોલંકી વંશધારાસભ્યકાકડીલાખવિશ્વની અજાયબીઓભારતીય બંધારણ સભાધનુ રાશીપાવાગઢઆત્મહત્યાપ્રયાગરાજમતદાનમોગલ મામહુડોમોરારજી દેસાઈજય શ્રી રામધ્રુવ ભટ્ટરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાઓખાહરણસાપદાલ સરોવરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)આંધળી ચાકળ (સર્પ)બોટાદ જિલ્લોગુરુત્વાકર્ષણમૌર્ય સામ્રાજ્યઘોરખોદિયુંઇતિહાસસંત કબીરએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલરક્તના પ્રકારવર્ગમૂળવિકિપીડિયાલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગીર કેસર કેરીઅમદાવાદ બીઆરટીએસવલ્લભાચાર્યરાહુલ ગાંધીકેન્દ્રશાસિત પ્રદેશડુંગળીપાણીદશાવતારભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪રુધિરાભિસરણ તંત્રમહેન્દ્ર સિંઘ ધોનીકચ્છ જિલ્લોનાગલીનવસારીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવલસાડ જિલ્લોદિવાળીપવનચક્કીગુજરાતના તાલુકાઓઆસારામ બાપુહરદ્વારમસૂરીકચરાનો પ્રબંધચીકુધીરૂભાઈ અંબાણીનેપાળવીર્ય સ્ખલનદહીંમીન રાશીસુભાષચંદ્ર બોઝમોગરોબારોટ (જ્ઞાતિ)ગુજરાતી સાહિત્યવસ્તીલાલ કિલ્લોધ્રાંગધ્રાસાબરમતી નદીશ્રીમદ્ રાજચંદ્રચામાચિડિયુંવીમોભુચર મોરી🡆 More