મે ૩૧: તારીખ

૩૧ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૨મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૨૨૩ – કુમાનો પર મોંગોલ આક્રમણ: કાલકા નદીની લડાઈ: સુબુતાઈની આગેવાની હેઠળ ચંગેજખાનની મોંગોલ સેનાએ કીવીયાઈ રુસ (મધ્યકાલીન યુરોપીય રાજ્ય) અને કુમાનોને હરાવ્યા.
  • ૧૮૫૯ – ૩૨૦ ફૂટ ઊંચા એલિઝાબેથ ટાવરની ટોચ પર સ્થિત ‘બિગ બેન’ તરીકે જાણીતી પ્રખ્યાત ટાવર ઘડિયાળ પહેલી વાર લંડનના વેસ્ટમિન્સ્ટરમાં શરૂ કરાઈ.
  • ૧૯૦૨ – બીજું બોઅર યુદ્ધ: વેરીનિગિંગની સંધિથી યુદ્ધનો અંત આવ્યો. દક્ષિણ આફ્રિકા બ્રિટિશ નિયંત્રણ હેઠળ આવ્યું.
  • ૧૯૨૭ – છેલ્લી ફોર્ડ મોડેલ ટી (Ford Model T) મોટરનાં ઉત્પાદન સાથે કુલ ૧૫,૦૦૭,૦૦૩ મોટરો આ મોડેલની તૈયાર કરાઇ.
  • ૧૯૩૧ – પાકિસ્તાનનાં ક્વેટા શહેરમાં ૭.૧ ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યો,જેમાં ૪૦,૦૦૦ લોકોનાં મૃત્યુ થયા.
  • ૧૯૬૧ – દક્ષિણ આફ્રિકા ગણતંત્રની રચના થઇ.
  • ૨૦૦૭ – ઉસેન બોલ્ટે ૧૦૦ મીટર દોડમાં (૯.૭૨ સેકન્ડ) નવો વિશ્વ કિર્તીમાન સ્થાપ્યો.

જન્મ

  • ૧૫૭૭ – નુર જહાં, મુઘલ સામ્રાજ્ઞી (અ. ૧૬૪૫)
  • ૧૭૨૫ – અહિલ્યાબાઈ હોલકર, મરાઠા સામ્રાજ્ય હેઠળના માલવા રાજ્યના મહારાણી (અ. ૧૭૯૫)
  • ૧૮૧૯ – વૉલ્ટ વ્હિટમન, અમેરિકન કવિ, નિબંધકાર અને પત્રકાર (અ. ૧૮૯૨)
  • ૧૮૫૨ – જુલિયસ રિચાર્ડ પેટ્રી, પેટ્રી ડિશના શોધક જર્મન માઇક્રોબાયોલોજિસ્ટ (અ. ૧૯૨૧)
  • ૧૮૯૯ – લાલા જગત નારાયણ, હિંદ સમાચાર મીડિયા જૂથના સ્થાપક (અ. ૧૯૮૧)
  • ૧૯૨૫ – રાજ ખોસલા, હિન્દી ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (અ. ૧૯૯૧)
  • ૧૯૩૧ – ભગવતીકુમાર શર્મા, ગુજરાતી સાહિત્યકાર (અ. ૨૦૧૮)

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૩૧ મહત્વની ઘટનાઓમે ૩૧ જન્મમે ૩૧ અવસાનમે ૩૧ તહેવારો અને ઉજવણીઓમે ૩૧ બાહ્ય કડીઓમે ૩૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય-યુરોપીય ભાષાસમૂહપરબધામ (તા. ભેંસાણ)મોગલ મારવિશંકર વ્યાસમહાભારતઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનિવસન તંત્રસિંધુ ખીણની સંસ્કૃતિઆંધ્ર પ્રદેશઉંબરો (વૃક્ષ)અરિજીત સિંઘઉપદંશપૂરકુમારપાળઇસુઆતંકવાદરાહુલ ગાંધીભગત સિંહમહંત સ્વામી મહારાજગુલાબસમ્રાટ મિહિરભોજવૌઠાનો મેળોનર્મદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવનસ્પતિલોક સભાગાંધીનગરઅંબાજીઉપેન્દ્ર ત્રિવેદીવાઘમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)મીન રાશીગુજરાતી ફિલ્મોની યાદીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીકામસૂત્રમહાવીર સ્વામીઇન્ટરનેટમુખ મૈથુનરવિન્દ્રનાથ ટાગોરવિક્રમ સારાભાઈમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમજયંતિ દલાલકેન્સરગોહિલ વંશકલમ ૩૭૦કળથીસંગણકપીડીએફસાંખ્ય યોગટુવા (તા. ગોધરા)બારડોલી લોક સભા મતવિસ્તારચક્રવાતશાકભાજીફ્રાન્સની ક્રાંતિપાણીનું પ્રદૂષણદેવાયત પંડિતરામાયણઆંતરરાષ્ટ્રીય મહિલા દિનભારતમાં આવક વેરોશ્રીમદ્ ભાગવતમ્ભારતનો રાષ્ટ્રધ્વજસામાજિક નિયંત્રણઅમિતાભ બચ્ચનઓસમાણ મીરતાપમાનગોંડલસુભાષચંદ્ર બોઝવાઘરીમિથુન રાશીમાનવીની ભવાઇશિખરિણીસંસ્કારપોરબંદરચીકુચોઘડિયાંઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારશરદ ઠાકરચા🡆 More