મગહી ભાષા

મગહી અથવા માગધી ભાષા ભારતના મધ્ય-પૂર્વ ભાગમાં એટલે કે બિહાર રાજ્યના મગધ પ્રદેશમાં વહેવારમાં બોલાતી એક મુખ્ય ભાષા છે.

આ ભાષાનો નજીકનો સંબંધ ભોજપુરી ભાષા અને મૈથિલી ભાષા સાથે છે અને આ ભાષાઓને એક સાથે બિહારી ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષાને દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે. મગહી ભાષા બોલતા લોકોની સંખ્યા(૨૦૦૨) લગભગ ૧ કરોડ ૩૦ લાખ છે. મુખ્યત્વે આ ભાષા બિહાર રાજ્યના ગયા, પટણા, રાજગિર અને નાલંદાની આસપાસના ક્ષેત્રોમાં બોલાય છે. મગહી ભાષા ધાર્મિક ભાષાના રુપે પણ સારી ઓળખ બનાવી છે. ઘણા જૈન ધર્મગ્રંથો પણ મગહી ભાષામાં લખાયેલા જોવા મળે છે. મુખ્યત્વે વાંચન પરંપરાના રુપે આજે પણ જીવિત છે. મગહી ભાષામાં વિશેષ યોગદાન આપવા બદલ સને ૨૦૦૨માં ડો.રામપ્રસાદ સિંહ ને સાહિત્ય અકાદમી ભાષા સન્માન સંગ્રહિત ૨૦૦૫-૦૨-૦૭ ના રોજ વેબેક મશિન આપવામાં આવ્યું હતું.

મગહી ભાષા સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલી હિન્દ આર્ય ભાષા છે.

Tags:

ગયાજૈનદેવનાગરીનાલંદા જિલ્લોપટનાબિહારભારતભોજપુરી ભાષામૈથિલી ભાષાવેબેક મશિન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આસનઉપગ્રહ પ્રક્ષેપણ યાનસરદાર સરોવર બંધમાધવપુર ઘેડછંદવીમોતક્ષશિલાતારોકટોકટી કાળ (ભારત)પ્રદૂષણદુલા કાગઆંધ્ર પ્રદેશસુંદરમ્કાકાસાહેબ કાલેલકરશ્રીમદ્ રાજચંદ્રજમ્મુ અને કાશ્મીરચરોતરસમાજડાકોરડેડીયાપાડા તાલુકોભારતીય ચૂંટણી પંચભરૂચહોળીશ્રવણસિતાંશુ યશશ્ચન્દ્રપશ્ચિમ બંગાળપ્રકાશકાંકરિયા તળાવમધ્ય પ્રદેશવાયુ પ્રદૂષણઅશ્વગંધા (વનસ્પતિ)ચોટીલાપર્યાવરણીય શિક્ષણચેતક અશ્વફણસશિક્ષકદેલવાડાસ્વામી વિવેકાનંદભીમદેવ સોલંકીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨પાણીપતનું પહેલું યુદ્ધઝિંઝુવાડા (તા. દસાડા)પોરબંદરભરવાડમાર્ચ ૨૮ઉશનસ્ઓઝોન સ્તરનવરાત્રીનવદુર્ગાશૂર્પણખારથ યાત્રા (અમદાવાદ)મોખડાજી ગોહિલસાબરકાંઠા જિલ્લોજ્યોતિર્લિંગભારતનો રાષ્ટ્રધ્વજસંયુક્ત રાષ્ટ્રસંઘવંદે માતરમ્ભુચર મોરીનું યુદ્ધઉત્તરવાહિની નર્મદા પરિક્રમાખેડા સત્યાગ્રહવૃશ્ચિક રાશીરાજેન્દ્ર શાહભારતના ઉપરાષ્ટ્રપતિરંગપુર (તા. ધંધુકા)ભવાઇગુજરાત કૉલેજમૂળરાજ સોલંકીહનુમાનભારતમાં આવક વેરોશ્યામજી કૃષ્ણ વર્માગંગા નદીસુગરીગુણવંત શાહઅવિભાજ્ય સંખ્યાપંજાબ🡆 More