પગ એ સજીવોનું પ્રચલન કરવા માટેનું અંગ છે, પરંતુ પ્રત્યેક સજીવોને પગ હોતા નથી.
સાપ, અજગર જેવા આ સજીવો પેટે સરકીને ચાલે છે. પાણીમાં રહેતા માછલી જેવા સજીવોને પણ પગ હોતા નથી.
માનવીને બે પગ હોય છે. આ પગ વડે માણસ ચાલી તેમ જ દોડી શકે છે. આથી માનવીઓના શરીર માટે પગ ખૂબ જ મહત્વનું અંગ છે. માણસના પગના ઘુટણથી ઉપરના ભાગમાં ઉપરની તરફ અને અંદરની બાજુના ભાગને સાથળ કહે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article પગ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.