ઓગસ્ટ ૨૫: તારીખ

૨૫ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૮મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૦૯ – ગેલિલિયો ગેલિલીએ વેનેશિયન ધારાશાસ્ત્રીઓને પોતાનું પહેલું ટેલિસ્કોપ પ્રદર્શિત કર્યું.
  • ૧૭૬૮ – જેમ્સ કૂક તેની પ્રથમ સફરે નિકળ્યો.
  • ૧૮૯૪ – કિતાસાટો શિબાસાબુરોએ બ્યુબોનિક પ્લેગના સંક્રામક એજન્ટને શોધી કાઢ્યો અને ધ લેન્સેટમાં તેના તારણો પ્રકાશિત કર્યા.
  • ૧૯૮૦ – ઝિમ્બાબ્વે સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
  • ૧૯૮૧ – અવકાશયાન 'વોયેજર - ૨' શનિ ગ્રહની સૌથી નજીક પહોંચ્યું.
  • ૧૯૮૯ – અવકાશયાન 'વોયેજર - ૨', સૌરમંડળના છેલ્લા ગ્રહ, નેપ્ચ્યુન (વરૂણ)ની સૌથી નજીક પહોંચ્યું.
  • ૧૯૯૧ – બેલારુસે સોવિયેત યુનિયનથી સ્વતંત્રતા મેળવી.

જન્મ

  • ૧૮૬૪ – વીરચંદ રાઘવજી ગાંધી, ૧૮૯૩માં શિકાગો ખાતેની ધર્મ સંસદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્ત્વ કરનાર જૈન વિદ્વાન (અ. ૧૯૦૧)
  • ૧૯૧૮ – બિન્દેશ્વરી પ્રસાદ મંડલ, ભારતીય રાજકારણી અને મંડલ કમિશનના અધ્યક્ષ (અ. ૧૯૮૨)
  • ૧૯૬૨ – તસલીમા નસરીન, બાંગ્લાદેશી-સ્વીડિશ લેખિકા, ચિકિત્સક, નારીવાદી, ધર્મનિરપેક્ષ માનવતાવાદી અને કર્મશીલ
  • ૧૯૬૯ – વિવેક રાઝદાન, ભારતીય ક્રિકેટર

અવસાન

  • ૧૮૬૭ – માઇકલ ફેરાડે, ન્યુક્લિયર ફિઝીક્સના પિતામહ તરીકે ઓળખાતા ભૌતિકવિજ્ઞાની (જ. ૧૭૯૧)
  • ૨૦૧૨ – નીલ આર્મસ્ટ્રૉંગ, ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર અવકાશશાસ્ત્રી (જ. ૧૯૩૦)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ઓગસ્ટ ૨૫ મહત્વની ઘટનાઓઓગસ્ટ ૨૫ જન્મઓગસ્ટ ૨૫ અવસાનઓગસ્ટ ૨૫ તહેવારો અને ઉજવણીઓઓગસ્ટ ૨૫ બાહ્ય કડીઓઓગસ્ટ ૨૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એન્ટાર્કટીકાજયંત ખત્રીઆંધ્ર પ્રદેશસાબરકાંઠા જિલ્લોપાર્શ્વનાથગુજરાતી સામયિકોધરતીકંપપાણીપતનું પહેલું યુદ્ધનક્ષત્રફૂલસમાનાર્થી શબ્દોજુનાગઢ જિલ્લોસોમનાથપાંડુઆશ્રમશાળાપીપળોરવિન્દ્રનાથ ટાગોરગરબાસરસ્વતી દેવીખોડિયારહેમચંદ્રાચાર્યવીર્ય સ્ખલનદશાવતારગોધરાદ્રૌપદી મુર્મૂભારત સરકારસ્વામી વિવેકાનંદબાબરન્હાનાલાલઅબ્દુલ કલામભારતીય રેલગુજરાત વિદ્યાપીઠકુંભારિયા જૈન મંદિરોભારતીય સંસદસૂર્યમંડળએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલવિક્રમ ઠાકોરવાતાવરણઇન્ટરનેટમેકણ દાદા૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાધીરૂભાઈ અંબાણીકમ્પ્યુટર નેટવર્કશીતળા માતાસામવેદબાવળનેપાળબનારસ હિંદુ યુનિવર્સિટીજ્યોતિબા ફુલેવિશ્વ વેપાર સંગઠનવાઘરીલાભશંકર ઠાકરપુરાણયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાપ્રહલાદકાદુ મકરાણીવૃશ્ચિક રાશીકુંભકર્ણથરાદ તાલુકોનળાખ્યાન (પ્રેમાનંદ)પ્રાથમિક આરોગ્ય કેન્દ્રગુજરાતીભાલણલોખંડમહેસાણા જિલ્લોરાઠવાઅંકલેશ્વરમદનલાલ ધિંગરાપાઇપાકિસ્તાનવૈશ્વિક આબોહવા પરિવર્તનમુંબઈશત્રુઘ્નબાબાસાહેબ આંબેડકરસૂર્યમંદિર, મોઢેરાજામીનગીરીઓ🡆 More