ઝિમ્બાબ્વે

ઝિમ્બાબ્વે આફ્રિકાની દક્ષિણ-પુર્વમાં આવેલો એક દેશ છે અને તેની રાજધાની હરારે છે.

રીપબ્લિક ઓફ ઝિમ્બાબવે

ઝિમ્બાબવેનો ધ્વજ
ધ્વજ
ઝિમ્બાબવે નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Unity, Freedom, Work"
રાષ્ટ્રગીત: "Blessed be the land of Zimbabwe"
 ઝિમ્બાબ્વે નું સ્થાન  (dark green)
 ઝિમ્બાબ્વે નું સ્થાન  (dark green)
રાજધાની
and largest city
હરારે
17°50′S 31°3′E / 17.833°S 31.050°E / -17.833; 31.050
અધિકૃત ભાષાઓ૧૬ ભાષાઓ: Chewa, Chibarwe, English, Kalanga, Koisan, Nambya, Ndau, Ndebele, Shangani, Shona Zimbabwean sign languages, Sotho, Tonga, Tswana, Venda, Xhosa
વંશીય જૂથો
(2012 Census)
  • 99.38% black African (mainly Shona and Ndebele)
  • 0.22% white African
  • 0.18% Coloured
  • 0.08% Asian
  • 0.02% other
  • 0.01% not stated
ધર્મ
(2017)
  • 84.1% Christianity
  • —69.2% Protestantism
  • —14.9% other Christian
  • 10.2% no religion
  • 4.5% traditional faiths
  • 1.2% others
લોકોની ઓળખઝિમ્બાબ્વેન
ઝિમ્બો (colloquial)
સરકારUnitary dominant-party presidential constitutional republic
• President
Emmerson Mnangagwa
• Vice-President
Constantino Chiwenga
સંસદParliament
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
National Assembly
Independence from the United Kingdom
• Declared
11 November 1965
• Republic
2 March 1970
• Zimbabwe Rhodesia
1 June 1979
• Independence recognised
18 April 1980
• Current constitution
15 May 2013
વિસ્તાર
• કુલ
390,757 km2 (150,872 sq mi) (60th)
• જળ (%)
1
વસ્તી
• 2019 અંદાજીત
15,092,171 (74th)
• 2012 વસ્તી ગણતરી
12,973,808
• ગીચતા
26/km2 (67.3/sq mi) (170th)
GDP (PPP)2019 અંદાજીત
• કુલ
$41.031 billion
• Per capita
$2,621
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
$22.290 billion
• Per capita
$1,424
જીની (2019)negative increase 50.3
high
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.571
medium · 150th
ચલણઝિમ્બાબ્વેન ડોલર
સમય વિસ્તારUTC+2 (CAT)
તારીખ બંધારણdd/mm/yyyy
વાહન દિશાડાબી
ટેલિફોન કોડ+263
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).zw

ઈતિહાસ

૧૯૬૫થી ૧૯૮૦ની વચ્ચે તે રહોડેશીયાથી પણ ઓળખાતુ હતું. ૧૯૬૫માં ગોરી લઘુમતી સરકાર દ્વારા બ્રિટનથી સ્વતંત્રતા જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ ૧૫ વરસ સુધી આંતરિક ગૃહયુદ્ધ ચાલ્યા પછી ૧૯૮૦માં દેશ પુર્ણ સ્વતંત્ર થયો હતો. ઝિમ્બાબ્વે સંયુક્ત રાષ્ટ્રસંઘ, રાષ્ટ્રકુળ અને આફ્રિકન સંઘ જેવી સંસ્થાઓનું સભ્ય છે. ઝિમ્બાબ્વેની રાજ્યવ્યવસ્થા પ્રમુખશાહી પ્રકારની લોકશાહીથી ચાલે છે.

ભૂગોળ

ઝિમ્બાબ્વેની દક્ષિણમાં દક્ષિણ આફ્રિકા, દક્ષિણ-પશ્ચિમમાં બોટસ્વાના, ઉત્તરમાં ઝામ્બિયા અને પુર્વમાં મોઝામ્બિક જેવા દેશો આવેલા છે. તેની સીમાઓ આફ્રિકાની બે મોટી નદીઓ ઝામ્બેઝી અને લિમ્પોપોને સ્પર્શે છે, પરંતુ ઝિમ્બાબ્વે અન્ય દેશોથી ઘેરાયેલ હોવાથી કોઇપણ સમુદ્ર કાંઠો ધરાવતો નથી. ઝિમ્બાબ્વેની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે અને વરસમાં બે ઋતુઓ અનુભવાય છે. ઓક્ટોબરથી માર્ચ મહીનામાં વરસાદ વરસે છે જ્યારે બાકીના મહીનાઓ દરમ્યાન સુકુ અને ગરમ વાતાવરણ રહે છે. દેશનો મોટાભાગનો વિસ્તાર સવાન્ના પ્રકારના ઘાસના મેદાનોનો બનેલો છે.

ઉદ્યોગો

ખનિજો, સોનું, હિરાનું ખોદકામ અને ખેતીએ ઝિમ્બાબ્વેના અર્થતંત્રના ના મુખ્ય પાયા છે. દુનિયાનો સૌથી મોટો જળપ્રપાત "વિક્ટોરિયા ફોલ" ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાની સરહદ ઉપર આવેલો છે, જે પ્રવાસન ઉદ્યોગમાં મોટો ભાગ ભજ્વે છે.

વસ્તી

ઝિમ્બાબ્વેની વસ્તી લગભગ ૧.૫ કરોડ જેટલી છે, જે મોટા ભાગે બાન્ટુ આફ્રિકન જાતીની છે. દેશની મોટાભાગની પ્રજા પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મ પાળે છે. દેશની મુખ્ય ભાષાઓમાં અંગ્રેજી, શોના અને એન્ડેબલ છે.

સંદર્ભ

Tags:

ઝિમ્બાબ્વે ઈતિહાસઝિમ્બાબ્વે ભૂગોળઝિમ્બાબ્વે ઉદ્યોગોઝિમ્બાબ્વે વસ્તીઝિમ્બાબ્વે સંદર્ભઝિમ્બાબ્વેઆફ્રિકા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દ્વારકાઉપરકોટ કિલ્લોજૈન ધર્મ અને હિંદુ ધર્મચિનુ મોદીચંદ્રગુપ્ત પ્રથમબોટાદ જિલ્લોપાવાગઢકલાપીકસ્તુરબાકર્ણાટકક્રોમાધનુ રાશીપ્રીટિ ઝિન્ટાબિન-વેધક મૈથુનભાસલીરબાઈમોરબી રજવાડુંહવામાનસૌરાષ્ટ્રસાપલસિકા ગાંઠગુજરાતી થાળીઅક્ષય કુમારબીજું વિશ્વ યુદ્ધકૃત્રિમ ઉપગ્રહગુજરાતના તાલુકાઓકેનેડાબ્રાઝિલભરવાડખંભાતહનુમાન મંદિર, સાળંગપુરગાંધીનગર રેલ્વે સ્ટેશનલીંબુક્રિકેટનો દડોરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)સાપુતારાસોનાક્ષી સિંહામાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)એલ્યુમિનિયમમોરમોરારજી દેસાઈબારડોલી લોક સભા મતવિસ્તારઇસ્લામC (પ્રોગ્રામિંગ ભાષા)દુબઇમાર્કેટિંગHTMLઉત્તરાયણખજુરાહોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોઆલ્બર્ટ આઇન્સ્ટાઇનટાઇફોઇડવિકિમીડિયા ફાઉન્ડેશનપન્નાલાલ પટેલકાઠિયાવાડી ઘોડાઅખેપાતરગુજરાત વિધાનસભાગાંઠિયો વાગોળમેજી પરિષદનર્મદા નદીરામદેવપીરકબજિયાતરાજ્ય સભાદ્વારકાધીશ મંદિરપીપળોબહારવટીયોવિરામચિહ્નોકેરળસચિન તેંડુલકરરાવણમકર રાશિમેકણ દાદાઅંગ્રેજી ભાષાસિદ્ધરાજ જયસિંહરામનવમીઉપનિષદ🡆 More