દરજીડો

દરજીડો (અંગ્રેજી: ટેલર બર્ડ) એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું એક પક્ષી છે.

આ પક્ષી ગુજરાત રાજ્યમાં પણ જોવા મળે છે દરજીડો, એક ખૂબ જ સ્ફૂર્તિ વાળું પક્ષી છે. પોતાની સોય જેવી તીક્ષણ ચાંચ થી પાંદડાના રેસાનો, ઘાસ, નાની સળીઓનો ઉપોયગ કરી અને કલાત્મક માળો ગૂંથવાની આવડત ને કારણે તે દરજીડો કહેવાય છે.

દરજીડો
દરજીડો
Male guzuratus in breeding plumage with elongated central tail feathers
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Cisticolidae
Genus: 'Orthotomus '
Species: ''O. sutorius''
દ્વિનામી નામ
Orthotomus sutorius
(Pennant, 1769)
Subspecies
  • O. s. sutorius (Pennant, 1769)
  • O. s. fernandonis (Whistler, 1939)
  • O. s. guzuratus (Latham, 1790)
  • O. s. patia Hodgson, 1845
  • O. s. luteus Ripley, 1948
  • O. s. inexpectatus La Touche, 1922
  • O. s. maculicollis F. Moore, 1855
  • O. s. longicauda (J. F. Gmelin, 1789)
  • O. s. edela Temminck, 1836
દરજીડો
દરજીડો ફરીદાબાદ, હરિયાણા, ભારત ખાતે.

દરજીડો સામાન્ય રીતે બાવળ ની ઝાડી, ઝાખરા, મકાનની પછીતની ખુલ્લી જગ્યામાં સહેલાઈથી જોવા મળે. અવાજ દ્વારા ઓળખવો વધુ સહેલું છે. માથા પર લાલાશ, લીલો અને રાખોડી વાન તેને ઝાડીઓમાં ઓઝલ કરી નાખે, તેને જોવા માટે ધીરજ, ઉત્સાહ અને તિક્ષણ નજર જરૂરી છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહેસાણાકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીદલપતરામછોટાઉદેપુર જિલ્લોલાલ બહાદુર શાસ્ત્રીભારતમાં પરિવહનઆઝાદ હિંદ ફોજદેવાયત પંડિતહિંમતનગરદુર્વાસા ઋષિપુરાણબજરંગદાસબાપાફેસબુકખ્રિસ્તી ધર્મગુજરાતી થાળીમેષ રાશીબોડેલીસંસ્કૃતિભાવનગરજય જય ગરવી ગુજરાતમોબાઇલ ફોનઋગ્વેદક્રોમાહીજડારણછોડભાઈ દવેવેબેક મશિનતળાજામધર ટેરેસાકાકાસાહેબ કાલેલકરરાજા રામમોહનરાયરાજસ્થાનરાવજી પટેલશામળાજીભરતનાટ્યમએપ્રિલ ૨૫દિવ્ય ભાસ્કરઅનિલ અંબાણીબારડોલી સત્યાગ્રહઅમરનાથ (તીર્થધામ)સરિતા ગાયકવાડલીંબુગુજરાતી ફિલ્મોની યાદીએશિયાઇ સિંહકેરળગુરુ (ગ્રહ)વિશ્વની અજાયબીઓમિથુન રાશીમધુ રાયમતદાનધોળકાચંદ્રગુપ્ત પ્રથમરુધિરાભિસરણ તંત્રયોગસૂત્રગામભારતની વિદેશ નીતિગાંધી આશ્રમઆંધ્ર પ્રદેશઆદિ શંકરાચાર્યમહંત સ્વામી મહારાજઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારઅંગ્રેજી ભાષાનરેન્દ્ર મોદીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારબેંગલુરુબેંક ઓફ બરોડાસૂર્યમંદિર, મોઢેરામોગલ માગુજરાત વિદ્યાપીઠઇતિહાસભારતયુગવાઘેલા વંશયોગ (મનોશારીરીક જીવનશૈલી)સુભાષચંદ્ર બોઝસંગણકશાહરૂખ ખાનરાજકોટ જિલ્લોપાલનપુરભારતીય દંડ સંહિતા🡆 More