ડિસેમ્બર ૪: તારીખ

૪ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૩૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૩૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૯૧ – દર રવિવારે પ્રકાશિત થતા વિશ્વના પ્રથમ સાપ્તાહિક અખબાર ધ ઓબ્ઝર્વરની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ.
  • ૧૯૪૫ – ૬૫ વિરુદ્ધ ૭ મતોથી અમેરિકન સેનેટે સંયુક્ત રાષ્ટ્રમાં જોડાવાના પ્રસ્તાવને મંજૂરી આપી. (સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ની સ્થાપના ૨૪ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ કરવામાં આવી હતી.)
  • ૧૯૭૧ – ૧૯૭૧નું ભારત–પાકિસ્તાન યુદ્ધ: ભારતીય નૌકાદળે પાકિસ્તાન નૌકાદળ અને કરાચી પર હુમલો કર્યો.
  • ૧૯૭૧ – પાકિસ્તાન નૌકાદળની સબમરીન પીએનએસ ગાઝી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાની નૌકાયુદ્ધ દરમિયાન ડૂબી ગઈ.
  • ૧૯૮૨ – પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાએ તેના વર્તમાન બંધારણને અપનાવ્યું.
  • ૨૦૦૫ – હોંગકોંગમાં હજારો લોકોએ લોકશાહી માટે વિરોધ પ્રદર્શન કરી સરકારને સાર્વત્રિક અને સમાન મતાધિકારની મંજૂરી આપવા અપીલ કરી.

જન્મ

  • ૧૮૮૮ – આર.સી.મજુમદાર, ભારતીય ઇતિહાસકાર (અ. ૧૯૮૦)
  • ૧૯૧૦ – આર. વેંકટરામન, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૬ઠ્ઠા રાષ્ટ્રપતિ (અ. ૨૦૦૯)
  • ૧૯૩૬ – અનવર મહમદભાઈ આગેવાન, ગુજરાતી સાહિત્યકાર (અ. ૧૯૯૧)
  • ૧૯૭૭ – અજીત અગરકર, ભારતીય ક્રિકેટર

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • નૌકાદળ દિવસ (ભારત)

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૪ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૪ જન્મડિસેમ્બર ૪ અવસાનડિસેમ્બર ૪ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૪ બાહ્ય કડીઓડિસેમ્બર ૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ધ્વનિ પ્રદૂષણરણજિતરામ સુવર્ણચંદ્રકકુંભ રાશીસંયુક્ત આરબ અમીરાતતાપમાનબૌદ્ધ ધર્મગુજરાતના મુખ્યમંત્રીઓદયારામબુધ (ગ્રહ)ચીપકો આંદોલનચુનીલાલ મડિયારવીન્દ્ર જાડેજાપ્રજાસત્તાક દિન (ભારત)રવિશંકર વ્યાસહોળીપરશુરામસાવિત્રીબાઈ ફુલેલાલ બહાદુર શાસ્ત્રીમીન રાશીસુરતચોઘડિયાંકાશ્મીરવ્યાસજામનગર જિલ્લોશુક્ર (ગ્રહ)ગણિતતાલુકોગુજરાત સમાચારલીંબુબાણભટ્ટઇતિહાસમિથુન રાશીહડકવારાષ્ટ્રવાદયજુર્વેદકચ્છ જિલ્લોગુજરાતના તાલુકાઓજન ગણ મનકેનેડાશિક્ષણનું સમાજશાસ્ત્રઅમિતાભ બચ્ચનચાંદીગુજરાતી સાહિત્યકારોની યાદીવીમોબ્રાઝિલયુટ્યુબઅંકશાસ્ત્રગુજરાતી થાળીઅમદાવાદ રેલ્વે સ્ટેશનઐશ્વર્યા રાયસ્ટેચ્યુ ઓફ યુનિટીપ્રિયંકા ચોપરાબિંદુ ભટ્ટનવરાત્રીદેવાયત પંડિતસમાજવાદઅશોકઆર્યભટ્ટપિરામિડદિવ્ય ભાસ્કરઉજ્જૈનભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓરમાબાઈ આંબેડકરયાદવઈન્દિરા ગાંધી૦ (શૂન્ય)અવિભાજ્ય સંખ્યાપુરાણહીજડાવિજ્ઞાનરોકડીયો પાકગણેશભરૂચ જિલ્લોચંદ્રશેખર આઝાદતુલા રાશિહરિવંશસંત રવિદાસઉપેન્દ્ર ત્રિવેદી🡆 More