જયપુર

જયપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે.

જયપુરમાં જયપુર જિલ્લાનું મુખ્યાલય તેમ જ રાજસ્થાન રાજ્યનું પાટનગર છે. જયપુર એ પિંક સીટી તરીકે પ્રખ્યાત છે. જયપુર રાજસ્થાન રાજ્યનું સૌથી મોટું શહેર છે. આ શહેરની સ્થાપના આમેરના રાજા સવાઈ જય સિંહ (દ્વિતિય)એ ૧૮ નવેમ્બેર ૧૭૨૭ના દિવસે કરી હતી.

જયપુર
जयपुर, ગુલાબી નગરી
—  Metropolitan City  —
ઉપરથી સમઘડી દિશામાં: જળ મહેલ, લક્ષ્મી નારાયણ મંદિર, આલ્બર્ટ હોલ, હવા મહેલ, જંતર મંતર
ઉપરથી સમઘડી દિશામાં: જળ મહેલ, લક્ષ્મી નારાયણ મંદિર, આલ્બર્ટ હોલ, હવા મહેલ, જંતર મંતર
જયપુરનું
રાજસ્થાન
અક્ષાંશ-રેખાંશ 26°55′34″N 75°49′25″E / 26.9260°N 75.8235°E / 26.9260; 75.8235
દેશ જયપુર ભારત
રાજ્ય રાજસ્થાન
જિલ્લો જયપુર
સ્થાપના ૧૭૨૭
મેયર સૌમ્યા ગુર્જર (ભાજપ)
વસ્તી

• ગીચતા

૩૦,૭૩,૩૫૦ (2011)

• 276/km2 (715/sq mi)

સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

11,117.8 square kilometres (4,292.6 sq mi)

• 431 metres (1,414 ft)

કોડ
  • • પીન કોડ • 302 0xx
    • ફોન કોડ • +91141
    • યુ.એન./લોકોડ • IN JAI
    વાહન • RJ-14
વેબસાઇટ www.jaipur.nic.in

જયપુર શહેર તેમાં આવેલી ગુલાબી પત્થરની બનેલી ઐતિહાસિક ઇમારતો અને અન્ય મકાનોના બાહ્ય રંગને કારણે ગુલાબી નગરી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લોકવાયકાઓમાં અન્ય કારણો પણ આપવામાં આવે છે જેનો કોઈ તાર્કિક કે દસ્તાવેજી પુરાવો મળતો નથી. જયપુર વસ્તીની દૃષ્ટિએ ભારતનું દસમા ક્રમનું મોટું શહેર છે જે અમદાવાદથી ૬૬૦ કિ.મી. અને રાજધાની દિલ્હીથી ૨૬૮ કિ.મી.નાં અંતરે આવેલું છે. જયપુર શહેરને યુનેસ્કોએ ૬ જુલાઇ ૨૦૧૯ના રોજ વિશ્વધરોહર શહેર ઘોષિત કર્યું હતું.

સંદર્ભો


Tags:

જયપુર જિલ્લોભારતરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અકબરશામળાજીજીવવિજ્ઞાનખેરગામમિઝોરમમુઘલ સામ્રાજ્યજાહેરાતજય શ્રી રામવૈશાખ સુદ ૩પ્રમુખ સ્વામી મહારાજસૂર્યગ્રહણઈશ્વર પેટલીકરહોળીવડકનિષ્કબુધ (ગ્રહ)જનરલ સામ માણેકશાસમાજખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)બોટાદ જિલ્લોહિંમતનગરચંદ્રયાન-૩વિનોબા ભાવેભીખુદાન ગઢવીમોરબી જિલ્લોકર્ક રાશીગુજરાતના શક્તિપીઠોએઇડ્સજુનાગઢ જિલ્લોમંથરારુદ્રમહાલય (સિદ્ધપુર)શનિદેવગુજરાતી અંકસાપુતારાસોલર પાવર પ્લાન્ટતકમરિયાંપારસીઆઇ.આઇ.એમ. અમદાવાદહનુમાનબહારવટીયોચક્રગુજરાત યુનિવર્સિટીબ્રાઝિલઓખાહરણહોકાયંત્રHIV/AIDS વિશે ગેરમાન્યતાઓભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીમુહમ્મદલીંબુનવરોઝધીરૂભાઈ અંબાણીકૃષ્ણકુમારસિંહ ગોહીલકામસૂત્રઉત્તર પ્રદેશકર્ણકર્કરોગ (કેન્સર)પરબધામ (તા. ભેંસાણ)પાટણઇન્સ્ટાગ્રામગાંધીનગર લોક સભા મતવિસ્તારકચ્છ ઘોરાડ અભયારણ્યમાર્કેટિંગઅમદાવાદતાલુકા વિકાસ અધિકારીકુરુક્ષેત્ર યુદ્ધકચ્છનું રણજિલ્લા પંચાયતસ્ટેચ્યુ ઓફ યુનિટીવસ્તીઅશ્વમેધઈન્દિરા ગાંધીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ઇસુઆયોજન પંચલોથલખેડા સત્યાગ્રહ🡆 More