પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન

પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન એ પાલનપુર, ગુજરાતમાં આવેલું એક રેલ્વે સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશન ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વેનાં સંચાલન હેઠળ આવે છે.

પાલનપુર જંકશન
ભારતીય રેલ્વે સ્ટેશન
પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન
પાલનપુર રેલ્વે સ્ટેશન, ૧૯૫૨
સામાન્ય માહિતી
સ્થાનપાલનપુર, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ24°10′29″N 72°25′49″E / 24.1747°N 72.4304°E / 24.1747; 72.4304
ઊંચાઇ261 m (856 ft)
માલિકભારતીય રેલ્વે
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનજયપુર-અમદાવાદ લાઇન
ગાંધીધામ-પાલનપુર રેલ્વે લાઈન
પ્લેટફોર્મ
પાટાઓ
જોડાણોટેક્સી સ્ટેન્ડ, રીક્ષા
બાંધકામ
પાર્કિંગપ્રાપ્ત
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડPNU
વિસ્તાર પશ્ચિમ રેલ્વે વિસ્તાર
વિભાગ અમદાવાદ રેલ્વે ડિવિઝન
ઈતિહાસ
વીજળીકરણપ્રસ્તાવિત
યાત્રીઓ
Passengers૧૦,૦૦૦ દરરોજ

વિગતો

પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન જયુપર-અમદાવાદ રેલ્વેલાઇન પર આવેલું છે, અને પશ્ચિમ રેલ્વે વિસ્તારમાં આવે છે. પાલનપુરથી ચેન્નઈ, તિરુઅનંતપુરમ, મૈસુર, બેંગ્લુરુ, પુને, મુંબઇ, જયપુર, જોધપુર, દિલ્હી, દહેરાદુન, મુજ્જફરનગર, બરૈલી અને જમ્મુથી સીધું બ્રોડગેજ જોડાણ છે. તે ગુજરાતનાં મોટાભાગના શહેરો જેવાં કે અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, રાજકોટ, જામનગર અને પોરબંદર સાથે જોડાયેલું છે. પાલનપુર અને સમખિઆલી વચ્ચેનો રેલ્વે માર્ગ બેવડો કરવા માટેનો પ્રસ્તાવ સરકારે મંજૂર કરેલો છે, આ પ્રસ્તાવને કારણે કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓને ફાયદો થશે. પાલનપુર રેલ્વે સ્ટેશનને પાંચ પ્લેટફોર્મ અને કુલ ૬ ટ્રેક્સ છે.

યાત્રીઓ

પાલનપુર રેલ્વે સ્ટેશન પરથી દરરોજ ૧૦,૦૦૦ જેટલા યાત્રીઓ ભારતનાં વિવિધ શહેરોમાં યાત્રા કરે છે.

સેવાઓ

પાલનપુરથી જુદા-જુદા રાજ્યોમાં જવા માટે વિવિધ ટ્રેનો ઉપલબ્ધ છે:

  • રાજસ્થાન: જયપુર, જોધપુર, અજમેર, બિકાનેર, ભિલવાડા, અલ્વર, ભરતપુર.
  • આંધ્ર પ્રદેશ: સિકંદરાબાદ, વિજવાડા, ગુન્તકાલ.
  • જમ્મુ અને કાશ્મીર: જમ્મુ, ઉધમપુર.
  • ઉત્તર પ્રદેશ: લખનૌ, કાનપુર, આગ્રા, મુજ્જફરનગર, બરૈલી.
  • પશ્ચિમ બંગાળ: હાવરા.
  • બિહાર: પટણા
  • ગુજરાત: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભૂજ, જામનગર, પોરબંદર.
  • મહારાષ્ટ્ર: મુંબઇ, પુને, નાગપુર.
  • પંજાબ: જલંધર.
  • હરિયાણા: ચંદિગઢ.
  • દિલ્હી.
  • કેરાલા: તિરુઅનંતપુરમ.
  • તમિલ નાડુ: ચેન્નઇ.
  • કર્ણાટક: મૈસુર, બેંગ્લોર.
  • ઉત્તરાખંડ: દહેરાદૂન, હરિદ્વાર.

સંદર્ભ

Tags:

પાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન વિગતોપાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન યાત્રીઓપાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન સેવાઓપાલનપુર જંકશન રેલ્વે સ્ટેશન સંદર્ભપાલનપુર જંકશન રેલ્વે સ્ટેશનપાલનપુર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચાઝવેરચંદ મેઘાણીકન્યા રાશીરામનવમીકાલિદાસખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)હલ્દી ઘાટીઅમદાવાદ બીઆરટીએસકોણાર્ક સૂર્ય મંદિરપર્યટનગુજરાતના લોકસભા મતવિસ્તારોચિત્તોડગઢતારક મેહતા કા ઉલ્ટા ચશ્માગિરનારઆઇઝેક ન્યૂટનગણેશગૂગલ ક્રોમસંસદ ભવનરુધિરાભિસરણ તંત્રસંયુક્ત રાષ્ટ્રસંઘસ્વચ્છતાકાળો ડુંગરઇસ્લામજ્યોતીન્દ્ર દવેમહાત્મા ગાંધીલજ્જા ગોસ્વામીતાલુકા વિકાસ અધિકારીચંદ્રકાંત બક્ષીકબજિયાતનરેન્દ્ર મોદીગૌતમ અદાણીપરશુરામસોનુંવિનિમય દરસંસ્કારદાહોદ જિલ્લોગરબાભારતસહસ્ત્રલિંગ તળાવવ્યક્તિત્વગુરુ (ગ્રહ)પાણી (અણુ)તકમરિયાંકેન્દ્રશાસિત પ્રદેશસુખદેવનોર્ધન આયર્લેન્ડમોરારજી દેસાઈએશિયાઇ સિંહપાણીભારતીય રૂપિયોરા' નવઘણપલ્લીનો મેળોઆમ આદમી પાર્ટીગુજરાતના રાજ્યપાલોબનાસકાંઠા જિલ્લોમોબાઇલ ફોનહિંદુ ધર્મયુનિફોર્મ રિસોર્સ લોકેટરમિથુન રાશીગુજરાતી સિનેમાપ્રતિભા પાટીલદમણઆંધ્ર પ્રદેશયુટ્યુબપાણીનું પ્રદૂષણનિતા અંબાણીકે. કા. શાસ્ત્રીસુરેન્દ્રનગર જિલ્લોબાળાજી બાજીરાવઅથર્વવેદસુનામીમહીસાગર જિલ્લોશ્રીલંકાભરવાડશુક્ર (ગ્રહ)ઘઉંપંડિત ઓમકારનાથ ઠાકુરકૃષ્ણકુમારસિંહ ગોહીલમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા🡆 More