જોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલું એક ઐતિહાસિક નગર છે.
જોધપુર નગરમાં જોધપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
જોધપુર (Jodhpur) | |||||||
— CITY — | |||||||
Jodhpur, also known as Sun City | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 26°17′N 73°01′E / 26.28°N 73.02°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | રાજસ્થાન | ||||||
જિલ્લો | જોધપુર | ||||||
Mayor | Mr. Rameshwar | ||||||
વસ્તી • ગીચતા | ૧૪,૧૦,૦૦૦ (૨૦૧૧) • 11,210/km2 (29,034/sq mi) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ | 165.50 square kilometres (63.90 sq mi) • 231 metres (758 ft) | ||||||
કોડ
|
જોધપુર શહેર રાજ્ય તેમ જ દેશનાં મહત્વનાં સ્થળો સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી અહીં પહોંચવાનું સરળ છે. અહીં હવાઇમથક પણ આવેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article જોધપુર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.