હરડે (વૈજ્ઞાનિક નામ: Terminalia chebula) એક વનસ્પતિ છે, જે દક્ષિણ એશિયામાં ભારત અને નેપાળ થી દક્ષિણ ચીન સુધી અને શ્રીલંકા, મલેશિયા, વિયેતનામમાં જોવા મળે છે.
હરડે | |
---|---|
પત્તા વગરનું ટી. ચેબુલા વૃક્ષ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Unrecognized taxon (fix): | Combretaceae |
Genus: | Terminalia |
Species: | ''T. chebula'' |
દ્વિનામી નામ | |
Terminalia chebula Retz. | |
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ | |
Walp.
|
હરડે આયુર્વેદિક ઔષધ ત્રિફળામાં મુખ્ય ઘટક છે, જે કિડની અને યકૃતની બિમારીઓ માટે વપરાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article હરડે, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.