સંદર્ભ

વિકિપીડિયામાં લખાયેલા વિધાનોની પ્રમાણિતતા સ્થાપિત કરવા માટે જ્યાંથી આ વિગત મેળવાયેલ હોય તેનો સંદર્ભ આપવો જરૂરી છે.

(એ જરૂરી નથી કે હંમેશા મુળ સંદર્ભ જ અપાય), પ્રકાશિત કે અપ્રકાશિત. ગ્રંથસુચિક સત્યાર્થતા માટે પુસ્તક, લેખ, વેબપેજ કે અન્ય અપ્રકાશિત સંદર્ભ આપી શકાય. બંન્ને પ્રકારનાં સંદર્ભો કરાયેલા વિધાનને સ્પષ્ટ કરે તેવી પૂરતી માહિતી ધરાવતા હોવા જોઇએ. વૈજ્ઞાનિક પ્રમાણિતતા, કાનુની પ્રમાણિતતા, પૂર્વ કલા, અને માનવીયતા માટે વિવિધ પ્રમાણિતતા પ્રણાલી અને શૈલી વપરાય છે.

સંદર્ભ કેવી રીતે આપવો

સંદર્ભ આપવા માટે જરૂરી વાક્યનાં અંતે અહીં જરૂરી સંદર્ભ, જેમકે પુસ્તકનું નામ, વેબપેજની કડી વગેરે આ પ્રમાણે લખવું.

દાખલા તરીકે, {{cite web|title=વેબ પાનાંનું શીર્ષક|url=વેબ પાનાંની કડી|accessdate=સંદર્ભ લીધાની તારીખ}}

આપમેળે સંદર્ભ ઉમેરવા માટે "ટાંકો" અથવા "cite" સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. આ માટે અહીં આપેલું ઉદાહરણ જોવું:

સંદર્ભ 
ગુજરાતી વિકિપીડિયામાં આપમેળે સંદર્ભ કેવી રીતે ઉમેરવો તેનું ઉદાહરણ.

ત્યાર પછી, લેખને અંતે નીચે પ્રમાણે લખવું:

== સંદર્ભ ==
{{Reflist}}

અથવા,

પણ લખી શકાય છે. આથી મુખ્ય લેખમાં, આપેલ સંદર્ભનો ક્રમાંક દેખાશે અને તેને સબંધીત લખાણ "સંદર્ભ" મથાળા હેઠળ દેખાશે.

સંદર્ભ ઉમેરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો

  • ઘણી વખત આપેલ સંદર્ભની કડી લાંબા ગાળે મૃત થઇ જવાનો સંભવ છે, આ વખતે ઇન્ટરનેટ અર્કાઇવ જેવા સાધનોની મદદ લઇ શકાય છે. આ માટે સંદર્ભ આપતા પહેલા https://archive.org પર જઇને સંદર્ભની કડીને અર્કાઇવ કરી લઇ તેની કડી મૂકવી. આ કામ આપમેળે InternetArchiveBot વડે પણ થઇ રહ્યું છે.

દા.ત. {{Cite web|url=http://www.divyabhaskar.co.in/news-ht/SAU-JUN-OMC-padma-shree-award-winner-diwaliben-bhil-is-no-more-5328040-NOR.html?seq=2|archive-url=https://web.archive.org/web/20160520014315/http://www.divyabhaskar.co.in/news-ht/SAU-JUN-OMC-padma-shree-award-winner-diwaliben-bhil-is-no-more-5328040-NOR.html?seq=2|archive-date=૧૭ મે ૨૦૧૮|title=Padma Shree Award Winner Diwaliben Bhil Is No More|date=૨૦ મે ૨૦૧૬}}

જો આપેલ સંદર્ભનું URL ઓનલાઇન ન હોય કે મૃત હોય તો, url-status=dead ઉમેરવું.

વધુ મદદ

વધુ મદદ માટે વિકિપીડિયા:ચોતરો પર સંપર્ક કરવો.

આ પણ જુઓ

Tags:

સંદર્ભ કેવી રીતે આપવોસંદર્ભ ઉમેરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતોસંદર્ભ વધુ મદદસંદર્ભ આ પણ જુઓસંદર્ભ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યુગબહુચર માતાઅંબાજીનવસારીયુટ્યુબલોકશાહીવસ્તીઅક્ષરધામ (ગાંધીનગર)જ્યોતિષવિદ્યાવર્ણવ્યવસ્થાદાર્જિલિંગચામુંડાઆત્મહત્યાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાલાભશંકર ઠાકરઅરુંધતીફુગાવોફણસગૌતમ અદાણીતકમરિયાંહનુમાનકરીના કપૂરનવગ્રહદ્વારકાધીશ મંદિરવાઘેલા વંશઅમદાવાદના દરવાજાવાંસનરસિંહ મહેતાઅરડૂસીસત્યવતીભારતનો રાષ્ટ્રધ્વજજાડેજા વંશમાઉન્ટ આબુસુંદરમ્કંપની (કાયદો)ગૌતમ બુદ્ધપંજાબ, ભારતભારતીય જનતા પાર્ટીનાટ્યશાસ્ત્રલાલ કિલ્લોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ગુજરાતી ફિલ્મોની યાદીપંચમહાલ જિલ્લોરાજપૂતઝંડા (તા. કપડવંજ)ગાંધીનગરગુજરાતની નદીઓની યાદીમોટરગાડીદ્રૌપદી મુર્મૂબીલીઇસુક્ષય રોગગુજરાતના શક્તિપીઠોમેષ રાશીપાટણરબારીહોળીબનાસકાંઠા જિલ્લોભારતના ચારધામપક્ષીઝૂલતા મિનારાજાહેરાતહર્ષ સંઘવીચોમાસુંગીતા રબારીમાંડવી (કચ્છ)બાવળમહાગુજરાત આંદોલનગર્ભાવસ્થારાજીવ ગાંધીમુંબઈસીદીસૈયદની જાળીજુનાગઢબાળકતરબૂચકર્ક રાશીડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનરણજિતરામ સુવર્ણચંદ્રક🡆 More