મોરની હિલ્સ: ભારતનું ગામ

77°05′E / 30.700°N 77.083°E / 30.700; 77.083

મોરની હિલ્સ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા અંબાલા વિભાગના પંચકુલા જિલ્લામાં આવેલ એક જોવાલાયક સ્થળ છે. આ સ્થળ રાજ્યના મુખ્ય મથક ચંડીગઢથી આશરે ૪૫ કિલોમીટર તેમ જ જિલ્લા મથક પંચકુલાથી ૩૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે

આ સ્થળનું નામ પુરાતન કાળના કોઈ શાસકની પત્ની (રાણી)ના નામ પરથી પડ્યું છે, એમ કહેવાય છે. અહીં ચીડનાં વૃક્ષો તેમ જ નાના મોટા તળાવો અને ટેકરાઓની સુંદરતા માણવા દર વર્ષે ઘણા પર્યટકો આવે છે. આ થળ સમુદ્રની સપાટીથી ચાર હજાર ફૂટ જેટલી ઊંચાઈએ આવેલું છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણી અભયારણ્ય પણ આવેલું છે. અહીં વન વિભાગ દ્વારા આયુર્વેદિક વનસ્પતિ ઉદ્યાન (હર્બલ ગાર્ડન) પણ બનાવવામાં આવેલ છે.

ગેલરી

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

Geographic coordinate system

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૈશ્વિકરણપાલીતાણારાજકોટભારતના વડાપ્રધાનવિષ્ણુસ્વામિનારાયણ સંપ્રદાયHTMLચિત્તોનવરાત્રીઆઇઝેક ન્યૂટનગુજરાત વડી અદાલતચેસભારતબેંકજ્ઞાનકોશધવલસિંહ ઝાલાદયારામચરક સંહિતાઘોરખોદિયુંવિધાન સભાચાડિયોધૃતરાષ્ટ્રજંડ હનુમાનમાનવ શરીરહિમાંશી શેલતકર્ક રાશીકુબેર ભંડારીરાજા રામમોહનરાયSay it in Gujaratiચાર્લ્સ કૂલેઆત્મહત્યાવિશ્વ રંગમંચ દિવસહોમી ભાભાહરિયાણાગુજરાતી ફિલ્મોની યાદીભારતીય બંધારણ સભારાજ્ય સભાબિન-વેધક મૈથુનગૌતમ બુદ્ધકાશ્મીરવૌઠાનો મેળોતુલસીદાસધરતીકંપન્હાનાલાલખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)આયુર્વેદજયંત પાઠકરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિગુડફ્રાઈડેરતન તાતાભારતના રાષ્ટ્રપતિઓની યાદીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોભારતીય રિઝર્વ બેંકરવિ પાકહિંદુલોકનૃત્યઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨સુરત જિલ્લોસામાજિક વિજ્ઞાનએ (A)કવચ (વનસ્પતિ)માહિતીનો અધિકારમંગલ પાંડેઈંડોનેશિયાભૂમિતિમુંબઈલાભશંકર ઠાકરકલમ ૩૭૦ગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સામવેદગુજરાતના મુખ્યમંત્રીઓદશાવતારવશમોઢેરાનરસિંહમગફળીસામાજિક પરિવર્તન🡆 More