દ્રવ્યમાન

દ્રવ્યમાન અથવા દળ (અંગ્રેજી: mass) એ એક ભૌતિક રાશિ છે કે જે પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે.

ભૌતિક શાસ્ત્ર મુજબ ભૌતિક વસ્તુઓનો આ એક ગુણધર્મ છે. તેને m વડે દર્શાવવામાં આવે છે. જડત્વના આ ગુણધર્મને લીધે દરેક ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. જડત્વનું આ માપન દર્શાવતી રાશિને દ્રવ્યમાન અથવા દળ તરીકે ઓળખવામાં આવે છે. SI માપ પદ્ધતિમાં તેનો એકમ કિલોગ્રામ છે.

વર્ણન

પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહે છે. પરંતુ ખૂબ ઝડપથી ગતી કરતા અથવા લગભગ પ્રકાશની ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહેતું નથી અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ મુજબ દ્રવ્યમાન, ઝડપના મૂલ્ય v સાથે નીચેના સૂત્ર પ્રમાણે બદલાય છે:

    દ્રવ્યમાન 

અહીં m એ સ્થિર દ્રવ્યમાન (rest mass) અને c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે.

પદાર્થનું દ્રવ્યમાન એક સંરક્ષિત રાશિ છે, અર્થાત દ્રવ્યમાન ઉત્પન્ન થઈ શકતું નથી તથા તેનો નાશ પણ થઈ શકતો નથી. કોઈ પણ વિયુક્ત (isolated) તંત્ર માટે દ્રવ્યમાન અચળ રહે છે. તંત્રને સાપેક્ષવાદની પરિસ્થિતિ લાગુ પડતી હોય ત્યારે દ્રવ્યનું ઊર્જામાં અને ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર થઈ શકે છે.

સંદર્ભ

Tags:

ભૌતિક શાસ્ત્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહેસાણા જિલ્લોકેરીકાળકા માતા મંદિર, પાવાગઢસપ્તર્ષિજવાહરલાલ નેહરુરંગપુર (તા. ધંધુકા)જયપ્રકાશ નારાયણતત્ત્વગતિના નિયમોસુભાષચંદ્ર બોઝદયારામકુદરતી આફતોસંસ્કૃત ભાષાભારતનો ઇતિહાસરાજકોટગુજરાતી લિપિભેંસગ્રહરૂઢિપ્રયોગમિથુન રાશીક્રાંતિસોયાબીનગુજરાતના તાલુકાઓકારડીયાગ્રીસની પૌરાણિક માન્યતાઓરહીમરિસાયક્લિંગમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ઇસરોદિવેલસરસ્વતીચંદ્રવિક્રમાદિત્યલોકસભાના અધ્યક્ષહરિવંશકલાપીતાપી જિલ્લોચોઘડિયાંયુદ્ધભારતના રજવાડાઓની યાદીભાવનગર જિલ્લોપાવાગઢહાર્દિક પંડ્યાકંસરથયાત્રાભારતીય-યુરોપીય ભાષાસમૂહક્રિકેટઉપદંશમહી નદીબાંગ્લાદેશસમાનાર્થી શબ્દોવલ્લભી વિશ્વવિદ્યાલયરસીકરણભારતીય નાગરિકત્વગુજરાતી ફિલ્મોની યાદીનિરોધહવામાનઆકરુ (તા. ધંધુકા)શુક્લ પક્ષઉચ્ચતર માધ્યમિક શાળાઉપરકોટ કિલ્લોસૂર્યદેવચકલીદુબઇચક્રવાતભારતના રાષ્ટ્રપતિયુરોપના દેશોની યાદીપ્રીટિ ઝિન્ટાપિરામિડઉદ્યોગ સાહસિકતાચિત્રવિચિત્રનો મેળોપૂરઑસ્ટ્રેલિયાશિવાજી જયંતિસંસ્કારસૂર્યમંદિર, મોઢેરાશ્યામજી કૃષ્ણ વર્માપ્રેમમીરાંબાઈગોળ ગધેડાનો મેળો🡆 More