તાનસેન

તાનસેન ‌(આશરે ૧૫૦૦ - ૧૫૮૬) ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાનતમ ગાયકોમાંનો એક ગણાય છે.

તે શહેનશાહ અકબરના નવરત્નોમાંના એક હતો. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું.

તાનસેન
તાનસેન
ગ્વાલિયરમાં તાનસેન,
મુઘલ ચિત્ર (૧૫૮૫-૯૦)
પાર્શ્વ માહિતી
જન્મ નામરામતનુ પાન્ડે
જન્મc. ૧૪૯૩ અથવા ૧૫૦૦
ગ્વાલિયર
મૃત્યુ૨૬ એપ્રિલ ૧૫૮૯
આગ્રા, દિલ્હી
શૈલીભારતીય શાસ્ત્રીય સંગીત
વ્યવસાયોસંગીતકાર, ગાયક, સંગીતશાસ્ત્રી
સક્રિય વર્ષો૧૫૬૨ સુધી: રાજા રામચંદ્ર સિંહ, રેવા
૧૫૬૨ પછી: અકબર
તાનસેન
તાનસેનને સ્વામી હરિદાસથી સંગીત શીખતો નિહાળતો અકબર, ચિત્ર ઇ.સ. ૧૭૫૦

તાનસેનનો ગુજરાત સાથેનો સંબંધ પણ જાણીતો છે. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને દિપક રાગ ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા હિન્દુસ્તાનમાં ફર્યો, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે ગુજરાતના વડનગર ખાતે રહેતી બે બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઇને તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી.

દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ગ્વાલિયર ખાતે સંગીતનો કાર્યક્રમ તાનસેન સમારોહ યોજાય છે.

સંદર્ભ

Tags:

અકબરશાસ્ત્રીય સંગીત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાલનપુરશિક્ષકબોલીહિંદી ભાષાઇઝરાયલચોમાસુંકચ્છનું નાનું રણવીર્યરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘરાત્રિ સ્ખલનસુંદરમ્બગદાણા (તા.મહુવા)સંસ્કૃત ભાષાવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)બિરસા મુંડાગલગોટાલૂઈ ૧૬મોમુંબઈદુબઇવિશ્વની અજાયબીઓકબૂતરચરક સંહિતામિઝોરમગાંધારીપાકિસ્તાનઅભિમન્યુરથ યાત્રા (અમદાવાદ)અમીર ખુશરોલાભશંકર ઠાકરશ્રીમદ્ ભાગવતમ્ગુજરાત સમાચારબેંગલુરુસુરત જિલ્લોસૂર્યમંદિર, મોઢેરાઅવયવહાથીગુજરાતના મુખ્યમંત્રીઓનરેન્દ્ર મોદીપીઠનો દુખાવોમુખપૃષ્ઠમગરફ્રાન્સની ક્રાંતિગણિતપત્રકારત્વઆદિ શંકરાચાર્યઅયોધ્યાઇસ્લામીક પંચાંગયુનિક આઇડેન્ટિફિકેશન નંબરજય વસાવડાકુરુક્ષેત્ર યુદ્ધઆનંદીબેન પટેલપાંડવભારતના ચારધામમુનમુન દત્તાહળદરવિષ્ણુવેદદેવાયત બોદરમહુડોવિજ્ઞાનપુરાણકાલ ભૈરવનવિન પટનાયકઆણંદ જિલ્લોપૂર્વકલમ ૩૭૦ધારાસભ્યસૂર્યભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪બાવળા તાલુકોનળાખ્યાન (પ્રેમાનંદ)કેરી🡆 More