તાઓ ધર્મ

તાઓ ચીન દેશનો પ્રાચીન ધર્મ છે.

લાઓત્સે આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇ. પૂ. ૬૦૦માં થયો હોવાનું માનવામાં આવે છે. આ ધર્મને તાઓ તરીકે ઓળખવામાં આવ્યો, જેનો અર્થ 'માર્ગ' થાય છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ તાઓ તે ચીંગ છે. આ ધર્મમાં ધ્યાનનું અધિક મહત્વ રહેલું છે. આ ધર્મ મનુષ્યને સરળ જીવન જીવવા માટે તેમજ નવું શીખવા માટેની પ્રેરણા આપે છે અને તેનો હેતુ સ્વસ્થ, સુસંસ્કૃત અને આદરણીય સમાજનું નિર્માણ થાય તેવો છે. કરુણા (compassion), સમધારણ (moderation) અને નમ્રતા (humility) એ તાઓ ધર્મના સિદ્ધાંતો માટે ત્રણ રત્નો ગણાય છે.

Tags:

ચીનતાઓ તે ચીંગધ્યાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તલાટી-કમ-મંત્રીરાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)પરશુરામઅમરેલી જિલ્લોઆઇઝેક ન્યૂટનડેન્ગ્યુગુજરાતી લિપિપાકિસ્તાનમાઉન્ટ આબુવિઘાગોવર્ધનરામ ત્રિપાઠીભારતના રાજ્ય વૃક્ષોની યાદીગુજરાતી સાહિત્યકારોની યાદીચીનનો ઇતિહાસજંડ હનુમાનઆહીરચંડોળા તળાવજલારામ બાપાસૂર્યચુડાસમાઆંકડો (વનસ્પતિ)દેવાયત પંડિતવેણીભાઈ પુરોહિતહમીરજી ગોહિલગુજરાતના રાજ્યપાલોમુઘલ સામ્રાજ્યગુરુ (ગ્રહ)શુક્ર (ગ્રહ)વિકિપીડિયાનિરોધજામનગરભારતમાં નાણાકીય નિયમનજાવા (પ્રોગ્રામિંગ ભાષા)પાર્શ્વનાથઉમાશંકર જોશીભાસરાષ્ટ્રીય મતદાતા દિવસશામળાજીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)નરેન્દ્ર મોદી સ્ટેડિયમગંગાસતીલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપહનુમાન મંદિર, સાળંગપુરસમાજશાસ્ત્રભારતનો રાષ્ટ્રધ્વજઓએસઆઈ મોડેલકચ્છનું રણક્રિકેટપોરબંદરરેવા (ચલચિત્ર)ગણેશઅક્ષાંશ-રેખાંશસોલંકી વંશજશોદાબેનઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજતુલસીદાસચિરંજીવીપૃથ્વીરાજ ચૌહાણબોટાદભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪રાયણકમ્પ્યુટર હાર્ડવેરપ્રમુખ સ્વામી મહારાજપ્રત્યાયનક્રિકેટનું મેદાનભાવનગર જિલ્લોડાંગરમિઆ ખલીફાશાહબુદ્દીન રાઠોડકેન્દ્રશાસિત પ્રદેશઠાકોરમૌર્ય સામ્રાજ્યસ્વામીનારાયણ મંદિર, ગઢડાગાયકવાડ રાજવંશગુજરાતની નદીઓની યાદી🡆 More