જાન્યુઆરી ૨૩: તારીખ

૨૩ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૫૫૬ – ચીનના શાંક્સી પ્રાંતમાં ઇતિહાસનો સૌથી ભયાનક ભૂકંપનો આંચકો આવ્યો. અંદાજે ૮,૩૦,૦૦૦ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો.
  • ૧૮૪૯ – એલિઝાબેથ બ્લેકવેલને ન્યૂયોર્કની જિનેવા મેડિકલ કોલેજ દ્વારા એમ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ મહિલા ડોક્ટર બન્યા.
  • ૧૯૫૦ – ક્નેસેટ (ઇઝરાયલની ધારાસભા)એ જેરુસલેમને ઇઝરાયલની રાજધાની બનાવવાનો નિર્ણય કર્યો.
  • ૧૯૬૪ – રાષ્ટ્રીય ચૂંટણીઓમાં મતદાન વેરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણમાં ૨૪મા સુધારાને બહાલી આપવામાં આવી.
  • ૧૯૬૭ – સોવિયેત યુનિયન અને આઇવરી કોસ્ટ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
  • ૨૦૦૨ – અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લનું પાકિસ્તાનના કરાચીમાં અપહરણ કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી.
  • ૨૦૨૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ-૧૯ રોગચાળાને આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી.

જન્મ

  • ૧૮૦૯ – સુરેન્દ્ર સાએ, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૮૮૪)
  • ૧૮૯૪ – જ્યોતિર્મયી દેવી, ભારતીય લેખક (અ. ૧૯૮૮)
  • ૧૮૯૭ – સુભાષચંદ્ર બોઝ, ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજનેતા (અ. ૧૯૪૫)
  • ૧૯૨૬ – બાળાસાહેબ ઠાકરે, શિવસેનાની સ્થાપના કરનાર ભારતીય રાજકારણી (અ. ૨૦૧૨)

અવસાન

  • ૨૦૧૮ – હ્યુ માસેકેલા, દક્ષિણ આફ્રિકાના ટ્રંપટ વાદક, ફ્લુગેલહોર્ન વાદક, કોર્નેટ વાદક, સંગીતકાર અને ગાયક (જ. ૧૯૩૯)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૨૩ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૨૩ જન્મજાન્યુઆરી ૨૩ અવસાનજાન્યુઆરી ૨૩ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૨૩ બાહ્ય કડીઓજાન્યુઆરી ૨૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રણજિતરામ સુવર્ણચંદ્રકપ્રિયંકા ચોપરાચેતક અશ્વજયંત પાઠકશ્રીમદ્ ભાગવતમ્ગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)રાણી સિપ્રીની મસ્જીદદેવચકલીખેડા જિલ્લોવિઘાડાંગ જિલ્લોહિંદુ અવિભક્ત પરિવારન્હાનાલાલકેરીઅમદાવાદના દરવાજાટ્વિટરઇતિહાસસ્વામિનારાયણ મંદિર, અમદાવાદકાદુ મકરાણીજાહેરાતબિન-વેધક મૈથુનભૂપેન્દ્ર પટેલઅલંગગતિના નિયમોચોઘડિયાંઉમાશંકર જોશીરુદ્રાક્ષદલપતરામકેદારનાથ જ્યોતિર્લિંગઆદિ શંકરાચાર્યગુજરાતની ભૂગોળવાળધોવાણભારતીય રેલવિદ્યાગૌરી નીલકંઠસાતપુડા પર્વતમાળાઆવળ (વનસ્પતિ)સંસ્કૃત ભાષાશિક્ષણનું સમાજશાસ્ત્રકાશ્મીરહિમાલયગિરનારજમ્મુ અને કાશ્મીરગૌતમ બુદ્ધઋગ્વેદબાવળગોળ ગધેડાનો મેળોદિવાળીભારતીય દંડ સંહિતાવલસાડ જિલ્લોસુરેન્દ્રનગર જિલ્લોહોમિયોપેથીભારતના વડાપ્રધાનઠાકોરજેસલ જાડેજાકમ્પ્યુટર નેટવર્કનેહા મેહતાSay it in Gujaratiમંત્રફૂલઆંતરરાષ્ટ્રીય યોગ દિવસસૌરાષ્ટ્રગ્રહકાળો ડુંગરભારતીય સિનેમાસરસ્વતીચંદ્રભોંયરીંગણીઅશ્વત્થામાલોક સભાકાલિદાસશ્રીનાથજી મંદિરઅંબાજીવિનોદિની નીલકંઠશહીદ દિવસબહુચરાજીરશિયારાષ્ટ્રવાદ🡆 More