ચારણ

ચારણ એ ભારતીય ઉપખંડની એક જાતિ છે જે રાજસ્થાન, સિંધ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને બલૂચિસ્તાનની વતની છે.

ઐતિહાસિક રીતે, ચારણ કવિઓ અને સાહિત્યકારો તેમજ યોદ્ધાઓ અને જાગીરદાર રહ્યા છે. ચારણ સૈન્ય પરાક્રમ, ઇતિહાસકારો, કૃષિ અને વેપારીઓ તરીકે આદરણીય હતા. શ્રીમદ્ ભાગવતમ્ (સ્કંધ ૩, અધ્યાય ૧૦, શ્લોક ૨૮-૨૯) અનુસાર ચારણ જ્ઞાતિ, યક્ષ, ગંધર્વો, દેવો, અપ્સરા જેવા અન્ય દૈવી સ્વરૂપોની સાથે બનાવવામાં આવી હતી અને તેઓ સ્વર્ગમાં રહેતા હતા. એવી પણ માન્યતા છે. આ જ્ઞાતિના સભ્યો તેમના ઉચ્ચ સાહિત્યિક રસ અને જ્ઞાન, સમાજ પ્રત્યે ઊંડી વફાદારી, હોંશીયારી અને યુદ્ધમાં શહાદત વહોરવા માટેની અડીખમ તૈયારી, વગેરે જેવા ગુણો માટે પ્રખ્યાત છે.

ચારણ

ચારણ

બિકાનેર રાજ્ય માં એક ચારણ, ઇ.સ. ૧૭૨૫, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટ
ધર્મો હિંદુ
ભાષાઓ રાજસ્થાની મારવાડી મેવાડી ગુજરાતી સિંધી મરાઠી
દેશ ભારત પાકિસ્તાન
પ્રદેશ રાજસ્થાન હરિયાણા ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર સિંધ બલૂચિસ્તાન

ચારણી સાહિત્ય

સાહિત્ય અને કવિતા ચારણોની એક આગવી ઓળખ અને અભિન્ન ભાગ છે. આ સાહિત્યની શૈલી ચારણી સાહિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિંગળ ભાષા અને સાહિત્ય આ જાતિના કારણે અસ્તિત્વ ધરાવે છે. ઝવેરચંદ મેઘાણીએ ચારણી સાહિત્ય ને તેર ઉપશૈલીઓમાં વિભાજન કર્યુ છે:

  • દેવો અને દેવીઓ ના વખાણ ગીતો
  • નાયકો, સંતો અને સમર્થકો વખાણ ગીતો (બિરદાવળી)
  • યુદ્ધ વર્ણનો
  • મહાન રાજાઓ અને પુરૂષોમાં અનિષ્ટ માટે તેમના શક્તિનો ઉપયોગ
  • હિંમત, એક સ્થાયી વિશ્વાસઘાત ની ઠેકડી
  • પ્રેમ કથાઓ
  • મૃત યોદ્ધાઓ, સમર્થકો અને મિત્રો માટે વિલાપ કાવ્ય
  • કુદરતી સૌંદર્ય, મોસમી સુંદરતા અને તહેવારોના વખાણ
  • હથિયારોના વર્ણનો
  • સિંહ, ઘોડા, ઊંટ, અને ભેંસની પ્રસંશા કરતા ગાયન
  • ભાષાની અને વ્યવહારુ કાબેલિયત વિશે કહેવત
  • પ્રાચીન મહાકાવ્યો
  • દુષ્કાળ અને પ્રતિકૂળ સમયમાં લોકોનુ વર્ણન

સંદર્ભ

Tags:

કવિગુજરાતભારતીય ઉપખંડમધ્ય પ્રદેશમહારાષ્ટ્રયુદ્ધરાજસ્થાનશ્રીમદ્ ભાગવતમ્સિંધહરિયાણા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દિપડોસોલંકી વંશરેશમગોપનું મંદિરરા' નવઘણબ્રાઝિલમહાગુજરાત આંદોલનભારતસંસ્થામલેશિયાપાલીતાણાલજ્જા ગોસ્વામીદશરથવાયુનું પ્રદૂષણથાઇલેન્ડઅરડૂસીચીનનો ઇતિહાસસ્વામિનારાયણ સંપ્રદાયઆહીરઘઉંનવલકથાનવઘણ કૂવોવલ્લભીપુરબજરંગદાસબાપારામનવમીતરણેતરકેન્દ્રશાસિત પ્રદેશમાતાનો મઢ (તા. લખપત)વલસાડ જિલ્લોગુપ્ત સામ્રાજ્યગુજરાતી લોકોચંદ્રવદન મહેતાતારંગાલોથલક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદી૨૦૦૧ ગુજરાત ધરતીકંપવૃશ્ચિક રાશીસુનીતા વિલિયમ્સદેવભૂમિ દ્વારકા જિલ્લોબર્બરિકભાસક્રિયાવિશેષણરઘુવીર ચૌધરીધોરાજીપ્રથમ વિશ્વ યુદ્ધશાહરૂખ ખાનતકમરિયાંનરેન્દ્ર મોદી સ્ટેડિયમસાબરકાંઠા જિલ્લોઑડિશાક્રિકેટકચ્છનો ઇતિહાસઅસોસિએશન ફુટબોલસૂર્યમંડળકવિશ્વર દલપતરામ એવોર્ડતાજ મહેલમોહમ્મદ માંકડવૈશ્વિક આબોહવા પરિવર્તનધોળાવીરાહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલોપંજાબસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીઅશફાક ઊલ્લા ખાનઆદિ શંકરાચાર્યસોડિયમઇન્ટરનેટઅર્જુનવિષાદ યોગશીખવિશ્વ વેપાર સંગઠનએશિયાઇ સિંહપાવાગઢપ્રવાહીહાઈકુજવાહરલાલ નેહરુભારતીય સંસદસંચળઅબ્દુલ કલામહિંમતનગર તાલુકો🡆 More