ગુપ્ત સામ્રાજ્ય

ગુપ્ત સામ્રાજ્ય (સંસ્કૃત:गुप्त साम्राज्य, Gupta Sāmrājya) પ્રાચીન ભારતનું સામ્રાજ્ય હતું, જેની સ્થાપના મહારાજા શ્રી ગુપ્તે કરી હતી.

મોટાભાગનાં ભારતીય ઉપખંડમાં ફેલાયેલા આ સામ્રાજ્યનો સમયગાળો આશરે ઈ.સ.૩૨૦ થી ૫૫૦ ગણાય છે.ગુપ્ત શાસનકાળની શાંતિ અને સમૃદ્ધિને કારણે વિજ્ઞાન અને કલાના ક્ષેત્ર ખુબ ફાલ્યાફૂલ્યા હતા. આ સમયગાળાને ભારતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે અને આ સમયગાળામાં વિજ્ઞાન અને તકનિકી, ઈજનેરી, કલા, ભાષા-બોલીઓ, સાહિત્ય, તર્કશાસ્ત્ર, ગણિત, ખગોળવિદ્યા, ધર્મ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં વ્યાપક શોધ સંશોધનો થયાનું નોંધાયું છે જેણે સામાન્યપણે હિંદુ સંસ્કૃતિનાં તત્વોને પાસેદાર બનાવી ઉજાળ્યા છે. ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો એ ગુપ્ત વંશના ખુબ જ નોંધપાત્ર શાસકો હતા. ઈસાની ચોથી સદીના સંસ્કૃત કવિ કાલિદાસ ગુપ્તવંશીઓને એકવીશ સામ્રાજ્યોના વિજેતા ગણાવે છે જેમાં ભારતની અંદર અને બહારના એમ બંન્ને જેવાકે, પરસિકાના સામ્રાજ્યો, હુણ, કંબોજ, ઓક્ષસ ખીણની પશ્ચિમ અને પૂર્વે વસતી જનજાતિઓ, કિન્નર, કિરાત વગેરેનો સમાવેશ થાય છે.

ગુપ્ત સામ્રાજ્ય
ઇ.સ. ૪થી સદી–ઇ.સ. ૬ઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ
ગુપ્ત સામ્રાજ્ય
Location of ગુપ્ત સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્યનો મહત્તમ વિસ્તાર ઇ.સ. ૩૭૫
ગુપ્ત સામ્રાજ્ય
Location of ગુપ્ત સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્યનો મહત્તમ વિસ્તાર ઇ.સ. ૪૫૦
રાજધાની પાટલીપુત્ર
ભાષાઓ સંસ્કૃત (સાહિત્યિક અને શિક્ષણ); પ્રાકૃત (લોક)
ધર્મ
સત્તા રાજાશાહી
પ્રમુખ
 •  આશરે ત્રીજી સદીનો ઉત્તરાર્ધ ગુપ્ત (પ્રથમ)
 •  આશરે ઇ.સ. ૫૪૦-૫૫૦ વિષ્ણુગુપ્ત
ઐતિહાસિક યુગ પ્રાચીન ભારત
 •  સ્થાપના ઇ.સ. ૪થી સદી
 •  અંત ઇ.સ. ૬ઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ
વિસ્તાર
 •  અંદાજીત ૪૦૦ 3,500,000 km2 (1,400,000 sq mi)
 •  અંદાજીત ૪૪૦ 1,700,000 km2 (660,000 sq mi)
પહેલાનું શાસન
પછીની સત્તા
ગુપ્ત સામ્રાજ્ય કુશાણ સામ્રાજ્ય
ગુપ્ત સામ્રાજ્ય પશ્ચિમી ક્ષત્રપો
ગુપ્ત સામ્રાજ્ય પદ્માવતીના નાગ
ગુપ્ત સામ્રાજ્ય મહામેઘવાહન વંશ
ગુપ્ત સામ્રાજ્ય મુરુડ વંશ
ઉત્તરાર્ધ ક્ષત્રપો ગુપ્ત સામ્રાજ્ય
મૌખરી ગુપ્ત સામ્રાજ્ય
મૈત્રક ગુપ્ત સામ્રાજ્ય
વર્ધન વંશ ગુપ્ત સામ્રાજ્ય
મથારા વંશ ગુપ્ત સામ્રાજ્ય
શૈલોદ્ભવ વંશ ગુપ્ત સામ્રાજ્ય
વર્મન વંશ ગુપ્ત સામ્રાજ્ય
ગૌડ રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય
કલચુરી ગુપ્ત સામ્રાજ્ય
ગુર્જર રાજ્યો ગુપ્ત સામ્રાજ્ય
નલ વંશ ગુપ્ત સામ્રાજ્ય
શારભપુરિયા વંશ ગુપ્ત સામ્રાજ્ય
રાજર્ષીતુલ્યકુલ ગુપ્ત સામ્રાજ્ય
રાય વંશ ગુપ્ત સામ્રાજ્ય
અલ્ચોન હુણ ગુપ્ત સામ્રાજ્ય
સાંપ્રત ભાગ ભારત

પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન

ચેતવણી: Value not specified for "continent"
ગુપ્ત સામ્રાજ્ય
ગુપ્ત કાળની ધ્યાનસ્થ બુદ્ધની મૃણ્યમૂર્તિ (ટેરાકોટા પ્રતિમા).

આ સાંસ્કૃતિક સર્જનાત્મકતાનું શિરોબિંદુ ભવ્ય સ્થાપત્યો, શિલ્પો અને ચિત્રો છે. ગુપ્તકાળે કાલિદાસ, આર્યભટ્ટ, વરાહમિહિર, વિષ્ણુ શર્મા અને વાત્સ્યાયન જેવા વિદ્વાનો આપ્યા છે જેમણે વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં મહાન પ્રગતિ કરી. ગુપ્ત કાળમાં વિજ્ઞાન અને રાજકીય વહીવટ નવી ઊંચાઈઓ પર પહોંચ્યા હતા. મજબૂત વ્યવસાઈક સંબંધોએ પ્રદેશને અગત્યનું સાંસ્કૃતિક મથક બનાવ્યો અને આ પ્રદેશનો પ્રભાવ નજીકનાં સામ્રાજ્યો તથા બર્મા, શ્રીલંકા અને દક્ષિણપૂર્વ એશિયાનાં પ્રદેશો પર પણ પડ્યો. એવું મનાય છે કે હાલ ઉપલબ્ધ જુનામાં જુના પુરાણો પણ આ સમયગાળામાં જ રચાયા હતા.

આ પણ જુઓ

નોંધ

પૂરક વાચન

  • Andrea Berens Karls & Mounir A. Farah. World History The Human Experience.

બાહ્ય કડીઓ

પુરોગામી
કણ્વ રાજવંશ
મગધ રાજવંશો
ઈ.સ. ૨૪૦–૫૫૦
અનુગામી
(સંભવતઃ) પાલ રાજવંશ

Tags:

ગુપ્ત સામ્રાજ્ય આ પણ જુઓગુપ્ત સામ્રાજ્ય નોંધગુપ્ત સામ્રાજ્ય સંદર્ભોગુપ્ત સામ્રાજ્ય પૂરક વાચનગુપ્ત સામ્રાજ્ય બાહ્ય કડીઓગુપ્ત સામ્રાજ્યકાલિદાસચંદ્રગુપ્ત પ્રથમસંસ્કૃત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જયંતિ દલાલસિકલસેલ એનીમિયા રોગપ્રદૂષણગરબારાજેન્દ્ર શાહપાવાગઢગુજરાતીશ્રીલંકાગુરુ (ગ્રહ)પૃથ્વીઉપદંશગૌતમ અદાણીડુંગળીશ્રીનિવાસ રામાનુજનભારતીય અર્થતંત્રકમ્પ્યુટર નેટવર્કશ્રવણઝૂલતા મિનારાબહુચર માતારઘુવીર ચૌધરીભારતીય સ્વતંત્રતા ચળવળરમત-ગમતરાજકોટ જિલ્લોકુંભ રાશીમહંત સ્વામી મહારાજસત્યવતીપાટણભારતના રાષ્ટ્રપતિવિશ્વ બેંકસીતાવસ્તીવિક્રમ ઠાકોરઘઉંભવભૂતિરામાયણલક્ષ્મીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસટાઇફોઇડસ્ટેચ્યુ ઓફ યુનિટીઅરુંધતીબ્લૉગઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારદાહોદ જિલ્લોનવરાત્રીભાવનગરઆણંદ જિલ્લોચોમાસુંમહાત્મા ગાંધીભારતમાં પરિવહનરાણકદેવીસામાજિક સમસ્યામાઇક્રોસોફ્ટ એક્સેલતાજ મહેલમુખપૃષ્ઠભાસપાણી (અણુ)રવિન્દ્રનાથ ટાગોર૦ (શૂન્ય)રણમલ્લ છંદઔદિચ્ય બ્રાહ્મણનાટ્યકલાSay it in Gujaratiકલાલોહીનવનિર્માણ આંદોલનપીપળોલિપ વર્ષલાલ કિલ્લોશબ્દકોશપૂજા ઝવેરીબાબાસાહેબ આંબેડકરમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાકાળકા માતા મંદિર, પાવાગઢભારતનું સર્વોચ્ચ ન્યાયાલયઉત્તર પ્રદેશમાઉન્ટ આબુ🡆 More