રાજાશાહી

રાજાશાહી અથવા મોનાર્કી (અંગ્રેજી: Monarchy) એ રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં રાજા ગણાતી એક જ વ્યક્તિના હાથમાં રાજ્યની સાર્વભૌમ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે.

આ સત્તા મોટેભાગે વંશપરંપરાગત અને આજીવન હોય છે. વીસમી સદી દરમિયાન ઘણા દેશોમાં રાજાશાહીનો અંત આવ્યો હતો. મધ્ય એશિયાના ઘણા દેશોમાં લશ્કરે કરેલા લોહિયાળ બળવાથી રાજાશાહીનો અંત લાવવામાં આવ્યો હતો.

રાજાશાહીના લક્ષણો

રાજાશાહી મોટેભાગે વંશપરંપરાગત અને આ઼જીવન હોય છે. સત્તા પર હોય તે રાજા કે રાણીની આજ્ઞાનું ઉલ્લાંઘન કરનાર નાગરિક ગુનેગાર ગણાય છે અને તેથી તેને સજાપાત્ર ગણવામાં આવે છે. રાજા કે રાણી પોતે સદાચારી છે; તટસ્થતાથી શાસન કરે છે; ભેદભાવ વિના નિર્ણય કરે છે; ગુનેગારને ક્ષમા નહિ અને નિર્દોષને સજા નહિ — આ સિદ્ધાંતના વાસ્તવિક અમલ દ્વારા પોતે રાજ્ય ચલાવે છે; પ્રજાનું રક્ષણ કરે છે અને નબળાઓને રાહત આપે છે; પોતે ધન કે સત્તાનો લોભી નહિ પરંતુ કલ્યાણકારી છે — વગેરે માન્યતાઓ ધરાવતા હોય છે, અને આવી ઘણી ધારણાઓ પર તેનું અસ્તિત્વ અવલંબે છે. આ બધી ધારણાઓના મૂળમાં 'રાજા કદી પણ ખોટું કામ કરશે નહિ' ('the king can do no wrong') — આવી શ્રદ્ધા પર તે પ્રજાનો વિશ્વાસ સંપાદન કરે છે.

સંદર્ભો

Tags:

રાજ્યસાર્વભૌમત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહાત્મા ગાંધીનું કુટુંબદાંડી સત્યાગ્રહગુજરાતીકમળોગુજરાતી રંગભૂમિશ્રીમદ્ ભગવદ્ ગીતાડાકોરમોટરગાડીજુનાગઢ જિલ્લોમાળિયા (મિયાણા) તાલુકોલગ્નકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીહેમચંદ્રાચાર્યગાયકવાડ રાજવંશદ્રૌપદીપૃથ્વી દિવસભારતમાં મહિલાઓભારતીય રૂપિયો૦ (શૂન્ય)લોહાણાવિરમગામબોટાદ જિલ્લોએપ્રિલ ૨૩વાયુનું પ્રદૂષણઆશાપુરા માતાકેદારનાથ જ્યોતિર્લિંગમાણસાઈના દીવાલીમડોમહેન્દ્ર સિંઘ ધોનીસપ્તર્ષિબારડોલી લોક સભા મતવિસ્તારગંગા નદીકર્કરોગ (કેન્સર)ગ્રીનહાઉસ વાયુચાકાકાસાહેબ કાલેલકરગુજરાતી ભોજનભારતીય ભૂમિસેનારાજસ્થાનીજાહેરાતપૃથ્વીરાજ ચૌહાણકેન્દ્રશાસિત પ્રદેશગુજરાતી લોકોચેસભારતના રાષ્ટ્રપતિખીજડોભારતનો ઇતિહાસસરપંચC++(પ્રોગ્રામિંગ ભાષા)ગિરનારરાજપૂતભારતમાં પરિવહનતકમરિયાંસીતાગુજરાત યુનિવર્સિટીનવલકથાઅમિત શાહઘોડોબાલમુકુન્દ દવેકચ્છનું રણનવસારી જિલ્લોગુજરાતી વિશ્વકોશઆંગણવાડીઆદિવાસીતુલા રાશિમિથુન રાશીકબજિયાતબૌદ્ધ ધર્મસામાજિક પરિવર્તનભારતના રજવાડાઓની યાદીહાફુસ (કેરી)દિપડોરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયવ્યક્તિત્વમહાગુજરાત આંદોલનપૂનમ🡆 More