કસ્તુરી

કસ્તુરી (અંગ્રેજી:ધ બ્લેકકેપ્ડ બ્લેકબર્ડ, શાસ્ત્રીય નામ: ટરડસ મેરૂલા નાઇગ્રોપીલીયસ (લાફ્રેસ્નાઇ)) એક પક્ષી છે.

કસ્તુરી
કસ્તુરી
An adult male, nominate race
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Turdidae
Genus: 'Turdus'
Species: ''T. merula''
દ્વિનામી નામ
Turdus merula
Linnaeus, 1758
કસ્તુરી
Approximate distribution shown in grey
કસ્તુરી
Turdus merula merula

ક્દ અને દેખાવ

કદ કાબર જેવડું હોય છે. નર કસ્તુરીનો રંગ કાળો કથ્થાઇ અને માથા પર કાળી ટોપી તથા પેટાળ ધુમાડીયું રાખોડી રંગનું. માદાનો રંગ વધારે કથ્થાઇ હોય છે. બન્નેની ચાંચ નારંગી, પગ પીળાશ પડતા, આંખ કથ્થાઇ હોય છે.

વિસ્તાર

ડુંગરાળ વન પ્રદેશમાં,ઘાટી જગ્યાએ અને માણસોથી દુર રહેવાનું પસંદ કરે છે. વૃક્ષનીં ઉંચી ડાળ પર બેસવાનું અને જમીન પર આવવું પડેતો ઘાંટા ઝાડી ઝાંખરામાં વસવું પસંદ કરે છે.

ખોરાક

જમીન ખોદી તેમાંથી અળસિયાં અને જીવાત, વનફળો, પેપડા, ટેટા વિગેરે ખાય છે.

અવાજ

ચક-ચક અવાજ કરે છે. પરંતુ મધુર સ્વરમાં ગાયન અને બીજા પક્ષીઓની નકલ પણ શાનદાર કરે છે.

બાહ્ય કડીઓ

Tags:

કસ્તુરી ક્દ અને દેખાવકસ્તુરી વિસ્તારકસ્તુરી ખોરાકકસ્તુરી અવાજકસ્તુરી બાહ્ય કડીઓકસ્તુરી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

થરાદવસંત વિજયપેરિસજલિયાંવાલા બાગ હત્યાકાંડચૈત્રખંડગોગા મહારાજગાંધી આશ્રમસ્વચ્છતાગિજુભાઈ બધેકાછંદસોડિયમગુજરાતના જિલ્લાઓજૈવ તકનીકભારતના રાજ્ય પક્ષીઓની યાદીબેંક ઓફ બરોડાન્હાનાલાલસાળંગપુરજળ ચક્રપ્રથમ પંચવર્ષીય યોજનાકવાંટનો મેળોઆણંદ જિલ્લોભારતીય સંસદસાર્થ જોડણીકોશનરેશ કનોડિયાકુમાર સુવર્ણ ચંદ્રકવાલ્મિકીવિનાયક દામોદર સાવરકરછત્તીસગઢસંસ્કૃત વ્યાકરણગાંધીનગરવૌઠાનો મેળોખોડિયારતારંગાગુજરાતી વિશ્વકોશમોરારીબાપુઅરવલ્લી જિલ્લોઅમદાવાદ બીઆરટીએસચંદ્રશેખર આઝાદમહાત્મા ગાંધીવિનોબા ભાવેમરાઠી ભાષાએશિયાઇ સિંહગોળ ગધેડાનો મેળોજગન્નાથપુરીગુરુ (ગ્રહ)પાકિસ્તાનવિશ્વની સાત મોટી ભૂલોકલ્પના ચાવલાતકમરિયાંવાછરાદાદાગુજરાતની ભૂગોળઘર ચકલીઆંગણવાડીબજરંગદાસબાપાભાથિજીમોહમ્મદ માંકડદ્વારકાઅમરનાથ (તીર્થધામ)લીમડોમાતાનો મઢ (તા. લખપત)દેવભૂમિ દ્વારકા જિલ્લોભૂપેન્દ્ર પટેલપૃથ્વીરાજ ચૌહાણરાધાપાલીતાણાના જૈન મંદિરોઆદિવાસીહોળીવિશ્વ વેપાર સંગઠનપાલનપુરફેસબુકસુરતધીરૂભાઈ અંબાણીમરીઝઅસહયોગ આંદોલનમોગલ મા🡆 More