આપખુદશાહી

આપખુદશાહી અથવા એકતંત્ર (એકતંત્રી શાસન) (અંગ્રેજી: autocracy; ઑટોક્રેસી) રાજ્યશાસનનો એક પ્રકાર છે કે જેમાં કોટિક્રમની ટોચ પર રહેલ એક વ્યક્તિના હાથમાં રાજ્યની સત્તા કેન્દ્રિત થયેલી હોય છે.

આ સત્તા વારસાગત રીતે, લશ્કરી તાકાતથી કે વહીવટી તંત્રના મેળાપીપણાથી પ્રાપ્ત કરેલી હોય છે. આવી આપખુદ વ્યક્તિ પોતાના નિર્ણયો-કાર્યો અંગે પોતાના હાથ નીચેના માણસો કે પ્રજાને આધીન હોતી નથી. આવી આપખુદશાહી નિરંકુશ રાજાશાહી કે સરમુખત્યારશાહી સ્વરૂપની હોય છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

રાજાશાહીરાજ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઐશ્વર્યા રાયમોરારજી દેસાઈવ્યાસદેવાયત પંડિતછંદતાપમાનપરમાણુ ક્રમાંકસિદ્ધરાજ જયસિંહટ્વિટરવિશ્વ પર્યાવરણ દિવસતાલુકા પંચાયતભરત મુનિમોરારીબાપુસોલંકી વંશવિશ્વ વન દિવસવૈશ્વિક આબોહવા પરિવર્તનભૌતિકશાસ્ત્રકમ્બોડિયાઉનાળુ પાકકુદરતી આફતોમહાત્મા ગાંધીપશ્ચિમ બંગાળવિશ્વકર્માકનૈયાલાલ મુનશીદાદુદાન ગઢવીમાનવ શરીરબિંદુ ભટ્ટમિનેપોલિસસિંધુ ખીણની સંસ્કૃતિગુણવંત શાહપરમારમધર ટેરેસાકેરીદશરથઓસમાણ મીરગણેશવિશ્વ રંગમંચ દિવસતાપી જિલ્લોચાડિયોદિલ્હીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧તાજ મહેલગુજરાતના લોકમેળાઓમોહેં-જો-દડોમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાહરીન્દ્ર દવેલાભશંકર ઠાકરહળવદકુંભ રાશીબનાસકાંઠા લોક સભા મતવિસ્તારસીમા સુરક્ષા દળકાંકરિયા તળાવરમઝાનહિમાંશી શેલતઅશોકશુક્ર (ગ્રહ)શિક્ષણનું સમાજશાસ્ત્રલોકમાન્ય ટિળકઉપરકોટ કિલ્લોજુનાગઢબનાસ ડેરીચાર્લ્સ કૂલેહનુમાન મંદિર, સાળંગપુર૨૦૦૧ ગુજરાત ધરતીકંપગુજરાત મેટ્રોભારતીય રિઝર્વ બેંકરાજા રામમોહનરાયસામવેદજન ગણ મનભરવાડમુકેશ અંબાણીસાયમન કમિશનઔદ્યોગિક ક્રાંતિઆત્મહત્યાશિવાજી જયંતિભૌતિક શાસ્ત્રમંગલ પાંડે🡆 More