આગ

અગ્નિ અથવા આગ એ એક રસાયણિક પ્રક્રિયા છે જેના દ્વારા પ્રકાશ અને ગરમી પેદા થાય છે.

તે ઓક્સીડેશનની રસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે.

આગ
મોટા પાયે લાગેલ આગ 
આગ
દીવાસળીની સળી પરની આગ

સુરક્ષા

આગ ખુબ ગરમ હોય છે. તેના સ્પર્શથી બળી જવાય છે અને તે તેના સંપર્કમાં આવેલ વસ્તુઓને બાળી નાખે છે. માનવની ચામડી બળી જાય તો ફોલ્લા પડે છે જેને રૂઝ વળતા સમય લાગે છે. જો આગ લાગે તો મોઢાને ભીના કપડાથી ઢાંકી લેવું કેમકે ધુમાડાના શ્વાસમાં જવાથી બેભાન થવાની શક્યતા હોય છે.

ઉપયોગ

અગ્નિનો ઉપયોગ ઠંડીથી રક્ષણ માટે, અનાજ પકવવા અને પ્રકાશ મેળવવા થાય છે.

દુરુપયોગ

અગ્નિના દુરુપયોગથી તબાહી સર્જાય છે. તે શહેરો અને જંગલોનો નાશ કરી શકે છે. જયારે આગ લાગે ત્યારે અગ્નિશામક દળ આગ બુઝાવવા કામે લાગે છે જે તેના માટેના સાધનો ધરાવે છે.

અગ્નિ માટે ત્રણ વસ્તુ આવશ્યક છે: પ્રાણવાયુ, બળતણ, ગરમી. લાકડું, કોલસો, કાગળ, કાપડ જેવી ચીજો જલ્દી સળગે છે.

કાબુ

અગ્નિ માટે આવશ્યક ત્રણ વસ્તુ પૈકી કોઈ પણ એક ને અટકાવી આગ રોકી શકાય:

  • બળતણ ન મળવાથી આગ ઓલવાઈ જાય.
  • ઓક્સીજન ન મળે તો આગ સળગી ન શકે. આ રીત ને સ્મોથરીંગ કહે છે. શૂન્યાવકાશ કે કાર્બન ડાયોક્સાઈડ વડે તેમ કરી શકાય.
  • ગરમીને અટકાવી આગ ઓલવાય. પાણી ગરમી શોષી લે છે એટલે તેનાથી આગ ઠારી શકાય.

બાહ્ય કડી

Tags:

આગ સુરક્ષાઆગ ઉપયોગઆગ દુરુપયોગઆગ કાબુઆગ બાહ્ય કડીઆગપ્રકાશ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમૂલઅમદાવાદના દરવાજામૂળરાજ સોલંકીશનિદેવચક્રવાતશુક્લ પક્ષપ્રાણીજ્ઞાનપીઠ એવોર્ડપારસીલીમડોભરૂચએ (A)સુરતસંગણકગાંધીનગર લોક સભા મતવિસ્તારધ્વનિ પ્રદૂષણભારતના ચારધામઅવિભાજ્ય સંખ્યારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાઆહીરરેવા (ચલચિત્ર)સિતાંશુ યશશ્ચન્દ્રમહી નદીમિલાનગુજરાતની નદીઓની યાદીગુજરાત વિધાનસભાનારાયણ સ્વામી (ભજનીક)જાંબુ (વૃક્ષ)વિશ્વ વેપાર સંગઠનપાણીનું પ્રદૂષણઆસામસીદીસૈયદની જાળીડોંગરેજી મહારાજગુજરાત વડી અદાલતભારતીય જનસંઘવિરામચિહ્નોરામનવમીચુનીલાલ મડિયાઝવેરચંદ મેઘાણીમંદિરમાધવપુર ઘેડઔદ્યોગિક ક્રાંતિકેદારનાથપ્રાથમિક શાળાગુરુ (ગ્રહ)રાશીકુમારપાળ દેસાઈપટેલમોબાઇલ ફોનનર્મદા બચાવો આંદોલનઉપેન્દ્ર ત્રિવેદીમુખપૃષ્ઠયુરોપના દેશોની યાદીભાવનગરરામાયણજૈન ધર્મબ્રહ્માંડલિંગ ઉત્થાનહોકાયંત્રમુસલમાનસમાન નાગરિક સંહિતાભારતતાજ મહેલછંદગુજરાતી થાળીવીર્ય સ્ખલનસંસ્થાબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયશુક્ર (ગ્રહ)જાપાનનો ઇતિહાસત્રેતાયુગનરસિંહઇસ્લામીક પંચાંગસિંગાપુર🡆 More