અહમદનગર (ઉચ્ચાર (મદદ·માહિતી)) ભારતના મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું એક શહેર અને જિલ્લા મુખ્ય મથક છે.
અહમદનગરનું નામ તેના સ્થાપક અહમદ નિઝામ શાહ બીજા પરથી પડ્યું છે જેણે બહમની સામ્રાજ્ય સામે યુદ્ધ જીતીને નગરની સ્થાપના ઇ.સ. ૧૪૯૪માં કરી હતી.
અહમદનગર | |
---|---|
શહેર | |
સલાબત ખાનનો મકબરો | |
અક્ષાંશ-રેખાંશ: 19°05′N 74°44′E / 19.08°N 74.73°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | અહમદનગર |
સ્થાપક | અહમદ નિઝામ શાહ બીજો |
સરકાર | |
• પ્રકાર | મેયર-કાઉન્સિલ |
• મેયર | સુરેખા કદમ (શિવ સેના) |
ઊંચાઇ | ૬૪૯ m (૨૧૨૯ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩,૫૦,૯૦૫ |
• ક્રમ | ૧૨૪મો |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૧૪૦૦૧, ૪૧૪૦૦૩ |
ટેલિફોન કોડ | ૦૨૪૧ |
વાહન નોંધણી | MH 16,17 |
વેબસાઇટ | ahmednagar |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article અહમદનગર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.