જાકાર્તા

જાકાર્તા (હિન્દી:जकार्ता) (અંગ્રેજી:Jakarta) એ ઇન્ડોનેશિયા દેશનું સૌથી મોટું અને રાજધાનીનું શહેર છે.

આ શહેર જાવા ટાપુના ઉત્તર પશ્ચિમ તટ પર વસેલું છે. આ શહેર ૬૬૧.૫૨ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તેમ જ અહીંની વસ્તી ૮,૭૯૨,૦૦૦ (વર્ષ ૨૦૦૪) જેટલી છે. જાકાર્તા શહેર પાંચસો કરતાં વધુ વર્ષ પહેલાં સ્થપાયેલું છે અને હાલમાં વિશ્વમાં નવમો ક્રમ ધરાવતું સૌથી વધુ ગીચતા (વસ્તી) ધરાવતું શહેર છે. અહીં પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ ૪૪,૨૮૩ લોકો રહે છે.

જાકાર્તા
જાકાર્તા શહેરના મધ્ય ભાગમાં આવેલો વિસ્તાર

Tags:

ઇન્ડોનેશિયાજાવા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિકિમીડિયા ફાઉન્ડેશનએકમગુજરાતી લિપિકબજિયાતકલાબ્લૉગખરીફ પાકસપ્તર્ષિલાલ બહાદુર શાસ્ત્રીકન્યા રાશીરામદેવપીરસમાજશાસ્ત્રસલામત મૈથુનવિધાન સભાસુરત જિલ્લોરામનવમીકેદારનાથદિલ્હી સલ્તનતબીજોરારતિલાલ બોરીસાગરરા' ખેંગાર દ્વિતીયદિપડોવિનોબા ભાવેનિવસન તંત્રચામાચિડિયુંબહુચરાજીજ્યોતીન્દ્ર દવેસૌરાષ્ટ્રચંદ્રઆલ્બર્ટ આઇન્સ્ટાઇનરમેશ પારેખશ્રીમદ્ ભગવદ્ ગીતાસંત દેવીદાસમાંડવી (કચ્છ)વૃશ્ચિક રાશીદ્વારકાધીશ મંદિરહિમાલયરાજસ્થાનએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમચંદ્રકાન્ત શેઠ૧૮૫૭ની ભારતીય ક્રાંતિલોકમાન્ય ટિળકકાળકા માતા મંદિર, પાવાગઢકારડીયારામસંસ્કૃત ભાષાઉત્તર પ્રદેશમંદોદરીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)રૂઢિપ્રયોગવાઈલિંગ ઉત્થાનરાજીવ ગાંધીભારતીય ચૂંટણી પંચહવામાનઉજ્જૈનરાષ્ટ્રીય મતદાતા દિવસભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસામાજિક પરિવર્તનનવસારીસિકંદરમકર રાશિલાખવિકિપીડિયારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજઅમિત શાહપાલનપુરખોડિયારસ્વાદુપિંડપ્રદૂષણગોધરાજલારામ બાપાખાવાનો સોડાદાહોદ જિલ્લોઅડાલજની વાવ🡆 More