હુગલી નદી: ભારતની નદી

હુગલી નદી ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલી એક મહત્વની નદી છે, જે ગંગા નદીની ઉપનદીઓ પૈકીની એક છે.

આ નદીના પૂર્વ કાંઠે ભારતનાં સૌથી મોટાં શહેરો પૈકીનું એક એવું કોલકાતા મહાનગર વસેલું છે. આ નદી પર પ્રખ્યાત હાવરા બ્રીજ તરીકે ઓળખાતો પુલ ઈ. સ. ૧૯૪૩માં બાંધવામાં આવ્યો હતો. આ નદીની લંબાઈ ૨૬૦ કિલોમીટર (૧૬૦ માઇલ) જેટલી છે. આ નદીમાં ઈ. સ. ૧૯૭૪માં ગંગા નદી પર બંધાયેલ ફરાક્કા બંધમાંથી નહેર દ્વારા પાણી લઈ જવામાં આવે છે, જેથી કોલકાતા બંદર પર માટી બેસવાથી થતું પુરાણ ઓછું થઈ શકે.

હુગલી નદી: ભારતની નદી
કોલકાતા ખાતે હુગલી નદી

Tags:

કોલકાતાગંગા નદીપશ્ચિમ બંગાળભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અરવલ્લી જિલ્લોવેરાવળઔદ્યોગિક ક્રાંતિકુમારપાળતાપી જિલ્લોગાંઠિયો વાડોંગરેજી મહારાજરાવણહમીરજી ગોહિલમનમોહન સિંહકેન્દ્રશાસિત પ્રદેશબ્લૉગધીરૂભાઈ અંબાણીનર્મદા નદીદ્રૌપદીઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપરેશ ધાનાણીભારતીય રિઝર્વ બેંકજાપાનરાયણકમળોવીમોગુજરાતના રાજ્યપાલોઆતંકવાદપાણી (અણુ)૦ (શૂન્ય)અડાલજની વાવરાષ્ટ્રવાદઇસરોલોહીબજરંગદાસબાપારોગહનુમાનસામાજિક સમસ્યાભારતના રાષ્ટ્રપતિઅક્ષરધામ (ગાંધીનગર)સિદ્ધરાજ જયસિંહજ્યોતિષવિદ્યામહિનોરાજપૂતસિકંદરપ્રથમ વિશ્વ યુદ્ધલેપ્ટોસ્પાઇરોસિસમોરબીકરણ ઘેલોકોણાર્ક સૂર્ય મંદિરકરીના કપૂરયજુર્વેદલોકસભાના અધ્યક્ષમેષ રાશીવિરાટ કોહલીમહારાષ્ટ્રલાલ બહાદુર શાસ્ત્રીઆખ્યાનચંદ્રગુપ્ત મૌર્યઅથર્વવેદબૌદ્ધ ધર્મહરદ્વારકર્કરોગ (કેન્સર)ઉપરકોટ કિલ્લોસંજ્ઞાબોટાદ જિલ્લોનિબંધઅમદાવાદ જિલ્લોલક્ષ્મી વિલાસ મહેલભારતના રજવાડાઓની યાદીક્રોહનનો રોગમાધ્યમિક શાળાક્ષય રોગઆંજણાઉંબરો (વૃક્ષ)મહમદ બેગડોસતાધારઓઝોનબાંગ્લાદેશપ્રાથમિક શાળાકન્યા રાશીચંદ્રશેખર આઝાદસત્યવતી🡆 More